|
|
|
|
|
|
|
|
|
|
|
અર્થવિષયક વૈશ્વિક કાર્યક્રમો |
|
|
|
|
|
|
એમસીએક્સનું ગ્લોબલ ઈકોનોમિક કેલેન્ડર આગામી મહિનાઓમાં યોજાનારા મહત્ત્વપૂર્ણ અર્થવિષયક
વૈશ્વિક કાર્યક્રમોની વિગતો ક્રમબદ્ધ પૂરી પાડે છે. કેટલીક અગત્યની આર્થિક ઘટનાઓ વિશે
જાહેર લાભાર્થે ફક્ત માહિતી માટે જ આ સમયપત્રક મૂકવામાં આવે છે.
આપ પોતાનાં મંતવ્યો, વિચારો અને સૂચનો ઈ-મેઇલ દ્વારા અહીં મોકલી શકો છોઃ research@mcxindia.com; તેનાથી એમસીએક્સનું ગ્લોબલ ઈકોનોમિક
કેલેન્ડર વધુ સમૃદ્ધ બનશે. |
|
|
|
|
 |
 |
 |
 |
|
 |
 |
 |
 |
| વર્ષ 2012 | પીડીએફ |
| જાન્યુઆરી |
|
| ફેબ્રુઆરી |
|
| માર્ચ |
|
| એપ્રિલ |
|
| મે |
|
| જૂન |
|
| જુલાઈ |
|
| ઑગસ્ટ |
|
|
|
|
|
|
સ્પષ્ટતાઃ: એમસીએક્સ ગ્લોબલ ઈકોનોમિક કેલેન્ડરમાં
આપવામાં આવેલી માહિતી/વિગતો એકઠી કરતી વખતે તેની ગુણવત્તા તથા ચોકસાઈનું પૂરતું ધ્યાન
રાખવામાં આવ્યું છે. કોઈ અણધારી/આકસ્મિક ભૂલ માટે એમસીએક્સ કોઈપણ સંજોગોમાં કોઈપણ ઉપયોગકર્તાને
જવાબદાર નહીં રહે. ઉપયોગકર્તા અહીં અપાયેલી માહિતી/વિગતોનો ઉપયોગ પૂરતી કાળજીથી કરે.
તેમના કોઈપણ ઉપયોગથી ઊભા થનારા મતમતાંતર/વિવાદ માટે એમસીએક્સ જવાબદાર નહીં રહે. આ કેલેન્ડરમાં
કોઈપણ આગોતરી જાણ કર્યા વગર ફેરફાર કરવામાં આવી શકે છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
 |
|
|
કોમોડિટી વાયદાના
તાજા ભાવ જાણવા
માટે, SMS "MCX <space>
<Commodity Name>" લખીને
58888 ઉપર મોકલો |
|
 |
|
|