|
આ સોફ્ટવેર (એપ્લિકેશન)માં દર્શાવાયેલી માહિતી કોમર્સિયલ (વેપારી) હેતુ માટે નથી. તેને
ટિપ, અણસાર કે બજારના વહેણ તરીકે ગણી શકાશે નહીં. આવી માહિતી પર આધાર રાખીને કોઇપણ
કોમર્સિયલ નિર્ણય લેનાર કે ટ્રેડિંગ પ્રવૃત્તિ કરનાર પોતાના હિસાબે અને જોખમે તેમ કરશે.
તેના કોઇપણ પરિણામ માટે એમસીએક્સ કોઇપણ રીતે જવાબદાર રહેશે નહીં. આ સોફ્ટવેરનો ઉપયોગ
કરવાથી અથવા તેનો ઉપયોગ નહીં કરી શકવાથી ગુડવિલને કોઇ નુકસાન થાય, કામકાજ અટકી પડે,
કોમ્પ્યુટર બંધ પડી જાય અથવા બરોબર કામ ન કરે અથવા બીજી કોઇ રીતે કોમર્સિયલ નુકસાન
કે હાનિ થાય તે સહિતનું કોઇપણ પ્રત્યક્ષ કે પરોક્ષ નુકસાન ઉપયોગકર્તાને અથવા ત્રીજા
પક્ષને થાય તો તેના માટે એમસીએક્સ કોઇપણ સંજોગોમાં કોઇપણ કાનૂની ઉપાય, કોન્ટ્રેક્ટ
દ્વારા કે બીજી કોઇ રીતે જવાબદાર રહેશે નહીં. આ સંભાવનાઓ વિશે એમસીએક્સને જાણ કરવામાં
આવી હોય તો પણ ઉક્ત બાબત લાગુ પડશે.
|