હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટ મેપ     
ભાષા બદલો:  English | हिंदी | मराठी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
સભ્યપદનું ટ્રાન્સમિશન
 
કાનૂની વારસદારોએ તા. 13 નવેમ્બર, 2007ના પરિપત્ર ક્ર. એમસીએક્સ/મેમ/420/2007માં જણાવાયા મુજબના દસ્તાવેજો આપીને અને ચૂકવણી કરીને અરજી કરવાની રહેશે. તેનાં સ્વરૂપો નીચે આપવામાં આવ્યાં છે.
 
  પીડીએફ ફૉર્મેટ ઝિપ ડાઉનલોડ કરો
વસિયતનામા પર સહીકર્તા સાક્ષીનું એફિડેવિટ (અનુસૂચિ-1)
અન્ય કાનૂની વારસદારોનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (અનુસૂચિ-2)
સભ્યપદના ટ્રાન્સમિશન માટે અરજી કરનાર કાનૂની વારસદારની બાંયધરી (અનુસૂચિ-3)
સભ્યપદના ટ્રાન્સમિશન માટે અરજી કરનાર કાનૂની વારસદારનું નેટવર્થ સર્ટિફિકેટ (અનુસૂચિ-4)
સંદર્ભ પરિપત્રઃ તા. 13 નવેમ્બર, 2007નું પરિપત્ર ક્ર. એમસીએક્સ/મેમ/420/2007  
 
કાનૂની વારસદારોએ આ વેબસાઈટ પર “સભ્યપદ પ્રવેશપ્રક્રિયા” , હેઠળ જણાવાયેલી સભ્ય તરીકેની પ્રવેશની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને “ પ્રવેશસંબંધી દસ્તાવેજો” એ લિંક હેઠળ જણાવાયેલા પ્રવેશને લગતા તમામ દસ્તાવેજો સુપરત કરવાના રહેશે. આ ઉપરાંત “ફી અને ડિપોઝિટનું માળખું ” (પ્રવેશ ફી સિવાય) એ લિંક હેઠળ જણાવ્યા મુજબની ચૂકવણી કરવાની રહેશે.
 
સામાન્ય પ્રશ્નો

 
 
નવું શું છે?
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS "MCX <space> <Commodity Name>" લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો