|
|
|
|
|
|
|
|
|
|
| સામાન્ય પ્રશ્નો - સભ્યપદ |
| |
| |
| |
|
| |
| સભ્ય તરીકે પ્રવેશ |
|
 |
એમસીએક્સના સભ્ય બનવાની પાત્રતા કઈ છે? |
|
|
| આ તમામ હસ્તીઓ એમસીએક્સના સભ્ય બનાવાને પાત્ર છેઃ |
- વ્યક્તિ/માલિકીની પેઢી
- ભાગીદારી ધરાવતી રજિસ્ટર્ડ પેઢી
- હિન્દુ અવિભક્ત કુટુંબ ( એચયુએફ)
- પ્રાઈવેટ લિમિટેડ કંપની
- પબ્લિક લિમિટેડ કંપની
- સહકારી સોસાયટી
|
|
|
|
 |
એમસીએક્સમાં સભ્યપદ માટેની કઈ શ્રેણીઓ છે? |
|
|
- ટ્રેડિંગ-કમ-ક્લીયરિંગ મેમ્બર (ડિપોઝિટ બેઝ્ડ)
- ટ્રેડિંગ-કમ-ક્લીયરિંગ મેમ્બર (નોન-ડિપોઝિટ બેઝ્ડ)
- પ્રોફેશનલ ક્લીયરિંગ મેમ્બર
- ઈન્સ્ટિટ્યુશનલ ટ્રેડિંગ-કમ- ક્લીયરિંગ મેમ્બર
- ટ્રેડિંગ મેમ્બર
|
|
|
|
 |
વિવિધ પ્રકારના સભ્યપદમાં કયા અધિકારો ઉપલબ્ધ છે? |
|
|
|
|
 |
એમસીએક્સના વિવિધ પ્રકારના સભ્યપદ માટેની પાત્રતા શું છે? |
|
|
|
|
 |
એમસીએક્સના સભ્ય બનવા માટે ઇચ્છુક હસ્તીના નામની બાબતે કોઇ નિયંત્રણ છે? |
|
|
| હા, એમસીએક્સના સભ્ય બનવા ઇચ્છુક હસ્તીના નામમાં સ્ટોક્સ, સિક્યોરિટીઝ, શેર્સ, ફોરેક્સ, કોમડેક્સ, કોમેક્સ, એક્સચેન્જ એ શબ્દો અથવા તેમની સાથે સમાનતા ધરાવતા શબ્દો હોવા જોઇએ નહીં. |
|
|
|
 |
એમસીએક્સના વિવિધ પ્રકારના સભ્યપદ માટેની ફી અને ડિપોઝિટ કેટલી છે? |
|
|
|
|
 |
એમસીએક્સનું સભ્યપદ મેળવવા માટે કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે? |
|
|
|
|
 |
શેરબજારનું સભ્યપદ ધરાવતી વ્યક્તિ એમસીએક્સનું સભ્યપદ મેળવવા માટે અરજી કરી શકે? |
|
|
| ના. જો કે, એ વ્યક્તિ એમસીએક્સનું સભ્યપદ મેળવવા બીજી હસ્તી ઊભી કરી શકે છે. |
|
|
|
 |
કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં વેપાર કરવા માટે મેમોરેન્ડમ ઑફ એસોસિયેશન અને આર્ટિકલ્સ ઑફ એસોસિયેશનમાં મુખ્ય ઉદ્દેશની કલમમાં શું લખેલું હોવું જોઈએ? |
|
|
|
|
|
 |
બીએસઇનું સભ્યપદ ધરાવતી હસ્તીના નિમાયેલા ડિરેક્ટર એમસીએક્સનું સભ્યપદ પ્રાપ્ત કરનાર હસ્તીમાં નિમાયેલા ડિરેક્ટર બની શકે? |
|
|
| ના, બીએસઇ તેની પરવાનગી આપતું નથી. |
|
|
|
 |
એનએસઇનું સભ્યપદ ધરાવતી હસ્તીના ક્વોલિફાઇંગ/નિમાયેલા ડિરેક્ટર એમસીએક્સનું સભ્યપદ પ્રાપ્ત કરનાર હસ્તીમાં નિમાયેલા ડિરેક્ટર બની શકે? |
|
|
|
|
 |
એમસીએક્સના સભ્યપદના વિવિધ પ્રકારો માટે નેટવર્થની આવશ્યક્તા કઇ છે? |
|
|
|
ઉપર
|
|
| |
| સિક્યોરિટી ડિપોઝિટ |
|
 |
એમસીએક્સને વ્યાજમુક્ત પ્રારંભિક સિક્યોરિટી ડિપોઝિટ કયા રૂપમાં આપી શકાય છે? |
|
|
| આ ડિપોઝિટની રકમમાંથી ઓછામાં ઓછી 50 ટકા રકમ રોકડ સ્વરૂપે ચૂકવવાની હોય છે. બાકીની રકમ ફિક્સ્ડ ડિપોઝિટ રસીદ/બૅન્ક ગેરંટીના રૂપમાં આપી શકાય છે? |
|
|
|
 |
વ્યાજમુક્ત પ્રારંભિક સિક્યોરિટી ડિપોઝિટની લોક ઈન મુદત કેટલી છે? |
|
|
| વ્યાજમુક્ત પ્રારંભિક સિક્યુરિટી ડિપોઝિટની લોક ઈન મુદત ત્રણ વર્ષની છે. |
|
|
|
 |
ફિક્સ્ડ ડિપોઝિટ રસીદ અને બૅન્ક ગેરંટી કઈ બૅન્કોમાંથી મેળવી શકાય છે? |
|
|
|
|
 |
ફિક્સ્ડ ડિપોઝિટ રસીદ અને બૅન્ક ગેરંટી આપવા માટે એમસીએક્સે કોઈ સ્વરૂપે નક્કી કર્યું છે? |
|
|
|
ઉપર
|
|
| |
|
| શેરહોલ્ડિંગ પેટર્ન/શેરિંગ પેટર્નમાં ફેરફાર |
|
 |
શેરહોલ્ડિંગ પેટર્ન/શેરિંગ પેટર્નમાં ફેરફાર કરવા માટેની એમસીએક્સે નક્કી કરેલી આવશ્યક્તાઓ કઇ છે? |
|
|
|
|
 |
શેરહોલ્ડિંગ, નિમાયેલા ડિરેક્ટરો, વેપાર માટે રખાયેલું નામ, વગેરે બદલવા માટે કયા દસ્તાવેજો આપવાના રહે છે? |
|
|
|
|
 |
શેરહોલ્ડિંગ/શેરિંગ પદ્ધતિમાં કોઈપણ ફેરફાર કરતાં પહેલાં એક્સચેન્જની આગોતરી પરવાનગી લેવી જરૂરી છે? |
|
|
| જો એ ફેરફારને કારણે - |
- ટકાવારીની દ્રષ્ટિએ ડીપીજીનાં ઘટકોના શેરહોલ્ડિંગ/શેરમાં કોઈ ફરક પડતો ન હોય.
- ડીપીજીનાં ઘટકોમાં ઘટાડો કે વધારો ન થતો હોય અને
- સંચાલન કે નિયંત્રણમાં કોઈ ફેરફાર ન થતો હોય
|
|
તો આવી કોઈ પરવાનગીની જરૂર પડતી નથી. અન્ય સંજોગોમાં આગોતરી પરવાનગીની જરૂર હોય છે. કૃપયા તા. 15 એપ્રિલ, 2008ના પરિપત્ર ક્ર. એમસીએક્સ/મેમ/132/2008ને જોઈ લો.
|
|
|
ઉપર
|
|
| |
| ડોમિનન્ટ પ્રમોટર ગ્રુપ |
|
 |
ડોમિનન્ટ પ્રમોટર ગ્રુપ (ડીપીજી) શું છે? |
|
|
|
સભ્યપદ માટેની અરજીની સાથે વધુમાં વધુ ચાર વ્યક્તિઓનાં નામ સૂચવાયાં હોવાં જોઈએ. આવી વ્યક્તિઓના સમૂહને ડોમિનન્ટ પ્રમોટર ગ્રુપ કહેવામાં આવે છે. આ સમૂહે સભ્યપદ મળ્યા બાદ ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી તે સભ્ય કંપની કે ભાગીદાર પેઢીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઓછામાં ઓછા 51 ટકા ઈક્વિટી કે વહેંચણીનો હિસ્સો રાખવો જરૂરી બને છે. આ ત્રણ વર્ષ પછી એક્સચેન્જની આગોતરી પરવાનગી લઈને ડીપીજીમાં ફેરફાર કરી શકાય છે. |
|
|
|
 |
ડીપીજીને લગતાં પરિપત્રો છે? |
|
|
|
હા. તા. 15 એપ્રિલ, 2008નું પરિપત્ર ક્ર. એમસીએક્સ/મેમ/132/2008, તા. 20 એપ્રિલ, 2007નું એમસીએક્સ/મેમ/151/2007 તથા 6 એપ્રિલ, 2006નું એમસીએક્સ/150/2006 એ ત્રણે પરિપત્રોમાં શેરહોલ્ડિંગમાં ફેરફારને લગતી બાબતની સાથે ડીપીજીનો મુદ્દો પણ આવરી લેવાયો છે. ઉક્ત પરિપત્રો આ વેબસાઈટ પર સભ્યપદના વિભાગમાં ઉપલબ્ધ છે. |
|
|
|
 |
ડીપીજી પાસે કંપની/ભાગીદારીની પેઢીમાં ઓછામાં ઓછો કેટલો હિસ્સો હોવો જોઈએ? |
|
|
| ડીપીજી પાસે કંપની/ભાગીદારીની પેઢીમાં પેઈડ અપ ઈક્વિટી કેપિટલ/વહેંચણીના ગુણોત્તરમાં ઓછામાં ઓછો 51 ટકા હિસ્સો હોવો જોઈએ |
|
|
|
 |
ડીપીજી બનવા માગતી વ્યક્તિ પાસે 51 ટકા કરતાં ઓછો હિસ્સો હોય તો બીજો કોઈ રસ્તો છે? |
|
|
| હા. તેઓ બીજાની મદદ લઈને ડીપીજી બનાવી શકે છે. |
|
|
|
 |
ડીપીજીના સહભાગીઓને કોણ મદદ કરી શકે છે? |
|
|
|
કંપનીના જે શેરધારકો નિકટના સંબંધી (દા.ત. માતાપિતા, જીવનસાથી, બાળકો હોય અને તેમના વારસદારો, ભાઈઓ અને બહેનો) હોય તેઓ એક્સચેન્જ દાખવેલા નિર્ધારિત સ્વરૂપમાં બિનશરતી અને અડગ બાંયધરી આપીને ટેકો આપી શકે છે. આ સ્વરૂપ તા. 5 જૂન, 2007ના પરિપત્ર ક્ર. એમસીએક્સ/કોમ્પ/207/2007માં આપવામાં આવ્યું છે.
|
|
|
|
 |
કોર્પોરેટ શેરધારક ડીપીજીમાં સહભાગી બની શકે? |
|
|
|
|
 |
જો કોઈ સભ્ય પેટા કંપની હોય અને તેમાં મોટાભાગનો હિસ્સો માતાપિતા પાસે હોય તો ડીપીજી કઈ રીતે ઓળખાશે? |
|
|
સભ્ય કંપનીમાં ડીપીજી સહભાગીઓનો પ્રત્યક્ષ કે પરોક્ષ હિસ્સો અથવા તે બન્ને પ્રકારના હિસ્સાનું મિશ્રણ હોઈ શકે છે. દા.ત. એક સહભાગી સભ્ય કંપનીમાં 40 હિસ્સો ધરાવતો હોય અને 60 ટકા હિસ્સો કંપની એબીસી પાસે હોય તો ડીપીજી સહભાગીઓના પરોક્ષ હિસ્સામાં પ્રત્યક્ષ હિસ્સો ઉમેરીને ડીપીજીને ઓળખી શકાશે. જો કે, પરોક્ષ હિસ્સાને સપ્રમાણતાના આધારે ગણવામાં આવશે. આ કિસ્સામાં જોઈએ તો જો ડીપીજીના સહભાગીઓ એબીસીમાં 25 ટકા હિસ્સો ધરાવતા હોય તો તેમનો પરોક્ષ ગણતરી માટેનો હિસ્સો(60*25)100 = 15 ટકા કહેવાશે. આમ, ડીપીજી 40 ટકા (પ્રત્યક્ષ) + 15 ટકા(પરોક્ષ) =55 ટકા ગણાશે.
સભ્ય કંપનીનો આખો હિસ્સો કોર્પોરેટ પાસે હોય તો સભ્ય કંપનીમાં જે રીતે ડીપીજીની ઓળખ થાય તે જ રીતે મુખ્ય(વાલી) કંપનીની બાબતે પણ ઓળખ થઈ શકે છે. આ બાબત પ્રશ્ન 1 માં સમજાવવામાં આવી છે.
ડીપીજી સહભાગીઓએ સભ્ય કંપનીમાં ડીપીજી બનાવવા માટે કોર્પોરેટ સમર્થન દર્શાવતો બૉર્ડનો ઠરાવ તથા તેની બાંયધરી બતાવવી પડશે. |
|
|
|
 |
ડીપીજીની આવશ્યક્તા સભ્યપદ માટે અરજી કરતી લિસ્ટેડ કંપનીને લાગુ પડે છે? |
|
|
|
|
 |
ડીપીજીની આવશ્યક્તા સભ્યપદ માટે અરજી કરતી લિસ્ટેડ કંપનીની પેટા કંપનીને લાગુ પડે છે? |
|
|
|
ઉપર
|
|
|
| |
| ટ્રાન્સફર/ટ્રાન્સમિશન/સરેન્ડર |
|
 |
સભ્યપદના ટ્રાન્સફરને લગતી કઇ આવશ્યક્તાઓ છે? |
|
|
|
|
 |
સભ્યપદના ટ્રાન્સમિશનને લગતી કઇ આવશ્યક્તાઓ છે? |
|
|
|
|
 |
સભ્યપદ પાછું આપવા (સરેન્ડર)ને લગતી કઇ આવશ્યક્તાઓ છે? |
|
|
|
ઉપર
|
|
| |
| અધિકૃત વ્યક્તિ |
|
 |
એમસીએક્સના સભ્યની અધિકૃત વ્યક્તિ કોણ બની શકે? |
|
|
| અધિકૃત વ્યક્તિની નિમણૂક બાબતે આપ તા. 2 ફેબ્રુઆરી, 2012ના પરિપત્ર ક્ર. એમસીએક્સ/એમઈએમ/044/2012માં કલમ 4 હેઠળ જણાવાયેલા “પાત્રતાનાં માપદંડ” જોઈ લો. |
|
|
|
 |
અધિકૃત વ્યક્તિની નિમણૂક માટે કયા દસ્તાવેજો સુપરત કરવાના રહેશે? |
|
|
|
|
 |
એમસીએક્સના સભ્યની અધિકૃત વ્યક્તિ બનનારી હસ્તીના નામની બાબતે કોઈ બંધન છે? |
|
|
|
|
 |
અધિકૃત વ્યક્તિની નિમણૂક રદ કરવાને લગતી કઈ આવશ્યક્તાઓ છે? |
|
|
|
ઉપર
|
|
| |
| વાર્ષિક રિટર્ન્સ |
|
 |
એક્સચેન્જને વાર્ષિક રિટર્ન્સ કોણે સુપરત કરવાનાં હોય છે? |
|
|
| 31 માર્ચ, 2011 સુધીમાં એક્સચેન્જમાં ટ્રેડિંગ માટે સક્રિય થયેલા તમામ સભ્યોએ એક્સચેન્જને વાર્ષિક રિટર્ન્સ સુપરત કરવાનાં હોય છે. |
|
|
|
 |
એક્સચેન્જને વાર્ષિક રિટર્ન્સ સુપરત કરવાની છેલ્લી તારીખ કઈ છે? |
|
|
| એક્સચેન્જને વાર્ષિક રિટર્ન્સ સુપરત કરવાની છેલ્લી તારીખ 31 ઑક્ટોબર, 2011 છે. |
|
|
|
 |
31 માર્ચના રોજ સમાપ્ત થાય એ સિવાયનું અકાઉન્ટિંગ વર્ષ ધરાવતા સભ્યે ક્યારે વાર્ષિક રિટર્ન્સ સુપરત કરવાનાં હોય છે? |
|
|
| 31 માર્ચના રોજ સમાપ્ત થાય એ સિવાયનું અકાઉન્ટિંગ વર્ષ ધરાવતા સભ્યે પોતાનું અકાઉન્ટિંગ વર્ષ પૂરું થયાના છ મહિનાની અંદર વાર્ષિક રિટર્ન્સ સુપરત કરવાનાં હોય છે. |
|
|
|
 |
જો સભ્ય પોતાનું અકાઉન્ટિંગ વર્ષ બદલે તો એક્સચેન્જને કઈ તારીખ સુધીમાં તેની જાણ કરવાની હોય છે? |
|
|
| સભ્યે પોતાના અકાઉન્ટિંગ વર્ષમાં કરાયેલા ફેરફારની જાણ એક્સચેન્જને 31 ઑક્ટોબર, 2011ના રોજ અથવા તેની પહેલાં કરવાની હોય છે. |
|
|
|
 |
વાર્ષિક રિટર્ન્સમાં કયા દસ્તાવેજો સુપરત કરવાના હોય છે? |
|
|
|
|
 |
વર્તમાન વાર્ષિક રિટર્ન્સના હેતુસર કોને નિષ્ક્રિય સભ્ય કહેવાય? |
|
|
| નાણાકીય વર્ષ 2010-2011 (અર્થાત્ 1 એપ્રિલ, 2010થી 31 માર્ચ, 2011) દરમિયાન એક્સચેન્જમાં એક પણ સોદો કર્યો ન હોય તે સભ્યને નિષ્ક્રિય સભ્ય કહેવાય. |
|
|
|
 |
નિષ્ક્રિય સભ્યે વાર્ષિક રિટર્ન્સમાં કયા દસ્તાવેજો સુપરત કરવાના હોય છે? |
|
|
નિષ્ક્રિય સભ્યે સુપરત વાર્ષિક રિટર્ન્સમાં સુપરત કરવાના દસ્તાવેજો આ પ્રમાણે છેઃ
- નિષ્ક્રિય સભ્ય માટેનું ડિક્લેરેશન-કમ-કન્ફર્મેશન
- એક્સચેન્જે દર્શાવેલા સ્વરૂપમાં નેટવર્થનું પ્રમાણપત્ર અને તેની ગણતરીની રીત
ઉપરોક્ત દસ્તાવેજો માટેનાં (બંધારણ મુજબનાં) નિર્ધારિત સ્વરૂપ વેબસાઇટ પર www.mcxindia.com /સભ્યપદ/અનુપાલન/વાર્ષિક નિવેદનો/વાર્ષિક રિટર્ન્સ વિભાગમાં આપવામાં આવ્યાં છે. |
|
|
|
 |
વાર્ષિક રિટર્ન્સ ટુકડે ટુકડે સ્વીકારવામાં આવશે? |
|
|
| ના, એક્સચેન્જ આ દસ્તાવેજો ટુકડે ટુકડે સુપરત કરવાની પરવાનગી આપતું નથી. |
|
|
|
 |
વાર્ષિક રિટર્ન્સ 31 ઑક્ટોબર, 2011 સુધીમાં સુપરત કરવામાં નહીં આવે તો બિન-અનુપાલન બદલ કઈ કાર્યવાહી થઈ શકે છે? |
|
|
| ઉપરોક્ત સમયમર્યાદાની અંદર વાર્ષિક રિટર્ન્સ સુપરત કરવામાં નહીં આવે તો જેટલા દિવસનો વિલંબ થશે તેટલા દિવસ માટે દરરોજના રૂ।. 200ના હિસાબે દંડ કરવામાં આવશે. |
|
|
|
 |
ટીસીએમ સભ્યે કેટલી લઘુતમ નેટવર્થ રાખવાની હોય છે? |
|
|
| ટીસીએમ સભ્યે રાખવાની લઘુતમ નેટવર્થ સંબંધેનું તા. 16 જૂન, 2009નું પરિપત્ર ક્ર. એમસીએક્સ/મેમ/259/2009 જોઈ લો. |
|
|
|
 |
ટ્રેડિંગ મેમ્બર (ટીએમ), ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડિંગ-કમ-ક્લીયરિંગ મેમ્બર (આઇટીસીએમ) અને પ્રોફેશનલ ક્લીયરિંગ મેમ્બર (પીસીએમ) એ બધાએ કેટલી લઘુતમ નેટવર્થ રાખવી પડે છે? |
|
|
| ટીએમ, આઇટીસીએમ અને પીસીએમ સભ્યે એક્સચેન્જમાં સભ્યપદ માટે જે સ્કીમ હેઠળ અરજી કરી હોય તે અનુસાર નેટવર્થ રાખવાની હોય છે. |
|
|
|
 |
નેટવર્થ પ્રમાણપત્ર સુપરત કરવામાં ન આવે અથવા અયોગ્ય રીતે સુપરત કરવામાં આવે તો કયા ચાર્જીસ લાગુ પડે છે? |
|
|
| નેટવર્થ પ્રમાણપત્ર સુપરત કરવામાં ન આવે અથવા અયોગ્ય રીતે સુપરત કરવામાં આવે તો તા. 5 એપ્રિલ, 2010ના પરિપત્ર ક્ર. એમસીએક્સ/કોમ્પ/113/2010 મુજબ દર એક દિવસ દીઠ રૂ।. 200ના ચાર્જીસ લાગુ પડે છે. |
|
|
|
 |
વાર્ષિક રિટર્ન્સ સુપરત કરવાને લગતું પરિપત્ર જાહેર કરાયા પૂર્વે જ સભ્યે વાર્ષિક રિટર્ન્સ માટેના દસ્તાવેજો સુપરત કરી દીધા હોય તો શું કરવું પડશે? |
|
|
| પરિપત્ર જાહેર થયા પહેલાં જ દસ્તાવેજો સુપરત કરી ચૂકેલા સભ્યે બાકી રહેતા દસ્તાવેજો 31 ઑક્ટોબર, 2011ના રોજ અથવા તેની પહેલાં સુપરત કરવાના રહેશે. |
|
|
|
 |
ઉપર લખ્યા છે તે સિવાયનો કોઈ પ્રશ્ન હોય તો કોનો સંપર્ક સાધવાનો રહેશે? |
|
|
| તમે તમારા પ્રશ્નનો ઈ-મેઇલ membership@mcxindia.com. એ સરનામે મોકલી શકો છો. કૃપા કરીને વિષય તરીકે 'નાણાકીય વર્ષ 2010-11નાં વાર્ષિક રિટર્ન્સ સંબંધે પ્રશ્ન' એવું લખજો. લખાણમાં સભ્યનું નામ, તેમનું આઇડી, જેનો સંપર્ક કરી શકાય તે વ્યક્તિનું નામ અને તેમનો નંબર લખવાનાં રહેશે. |
|
|
|
 |
MCX eXchange મારફતે સોફ્ટ સ્વરૂપે વાર્ષિક રિટર્ન્સ કેવી રીતે સુપરત કરવાનાં રહેશે? |
|
|
| MCX eXchange મારફતે સોફ્ટ સ્વરૂપે વાર્ષિક રિટર્ન્સ સુપરત કરવા માટેની લિંક સભ્યોને ટૂંક સમયમાં પરિપત્ર/ઈ-મેઇલ મારફતે જણાવવામાં આવશે. |
|
|
|
 |
વર્તમાન વર્ષ માટે વાર્ષિક રિટર્ન્સ સોફ્ટ સ્વરૂપે સુપરત કરવાનું ફરજિયાત છે? |
|
|
| હા, વર્તમાન વર્ષ માટે વાર્ષિક રિટર્ન્સ ભૌતિક સ્વરૂપ ઉપરાંત સોફ્ટ સ્વરૂપે સુપરત કરવાનું ફરજિયાત છે. |
|
|
ઉપર
|
|
| |
| અન્ય |
|
 |
ભારતમાં કોમોડિટી એક્સચેન્જોનું નિયમન કોણ કરે છે? |
|
|
|
|
 |
સોદાના ચાર્જિસ માટેના દર કયા છે? |
|
|
|
|
 |
કોર્પોરેટ સભ્યની બાબતે અધિકૃત સહીકર્તાને નિમવા માટે કઈ ઔપચારિક્તા કરવાની હોય છે? |
|
|
| સભ્યે ક્વરિંગ લેટર અને બૉર્ડ ઑફ ડિરેક્ટર્સના ઠરાવ સાથેની વિનંતી સભ્યપદ વિભાગને મોકલવાની હોય છે. |
|
|
|
 |
એમસીએક્સના સભ્યપદ માટે નોમિનેશનની સુવિધા ઉપલબ્ધ છે? |
|
|
|
ફક્ત વ્યક્તિગત સભ્યોની બાબતે આ સુવિધા ઉપલબ્ધ છે. આ બાબતે આપ તા. 18 માર્ચ, 2006ના પરિપત્ર ક્ર. એમસીએક્સ/111/2006ને જોઇ લો.
|
|
|
ઉપર
|
|
| |
|
|
| |
|
|
|
 |
|
|
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS “MCX
<space> <Commodity
Name>“ લખીને 58888 ઉપર મોકલો |
|
 |
|
|
|