|
|
|
|
|
|
|
|
|
|
| પાલન વિશે વારંવાર પુછાતા પ્રશ્નો (એફએક્યુ) |
| |
| |
| |
|
| |
| ગ્રાહકનું ખાતું ખોલાવવા વિશે |
|
 |
નો યોર ક્લાયન્ટ (કેવાયસી) ફોર્મને લગતાં એક્સચેન્જનાં કયાં પરિપત્રો છે? |
|
|
| કેવાયસી ફોર્મને લગતાં પરિપત્રો આ પ્રમાણે છેઃ |
|
|
|
|
 |
તમારા ગ્રાહકને ઓળખો (કેવાયસી) ફોર્મને લગતી કઈ જરૂરિયાતો છે? |
|
|
|
|
 |
સરનામાના, ઓળખના અને બૅન્ક ખાતાના પુરાવા તરીકે કયા દસ્તાવેજો વૈધ ગણાય છે? |
|
|
|
|
 |
કેવાયસી ફોર્મની સાથે સરનામાના પુરાવા તરીકે વીજળીનું બિલ/ટેલીફોનનું બિલ લઇ શકાય? |
|
|
| હા, સરનામાના પુરાવા તરીકે વીજળીનું બિલ/ટેલીફોનનું બિલ લઇ શકાય, પરંતુ તે બિલ ત્રણ મહિના કરતાં વધારે જૂનું ન હોવું જોઇએ. |
|
|
|
 |
સભ્યોએ સિક્કિમમાં રહેતા પોતાના ગ્રાહકો પાસેથી કેવાયસીની અન્ય આવશ્યક્તાઓ ઉપરાંત પૅન નંબરની વિગત લેવી જરૂરી છે? |
|
|
| વાયદા બજાર પંચે સ્પષ્ટતા કરી છે કે સભ્યો સિક્કિમમાં રહેતા હોય એવા તેમના વ્યક્તિગત ગ્રાહકો પાસેથી પૅન નંબરની વિગતો ન લો તો પણ ચાલે, પરંતુ એ ગ્રાહકો સિક્કિમના જ રહેવાસી છે એવી ચકાસણી યોગ્ય તંત્ર દ્વારા થઈ હોવાની તકેદારી સભ્યોએ રાખવી જરૂરી છે. |
|
|
|
 |
સભ્ય - ગ્રાહક કરારની બાબતે કઈ જરૂરિયાતો છે? |
|
|
| તે માટે કૃપયા વેપારના નિયમોમાંથી 27મો નિયમ અને અનુસૂચિ 11 જોઈ લો. |
|
|
|
 |
જોખમ દર્શાવતા દસ્તાવેજોને લગતી કઈ જરૂરિયાતો છે? |
|
|
|
|
ઉપર
|
|
| |
| કોન્ટ્રેક્ટ નોટ અને બ્રોકરેજ |
|
 |
સભ્યોએ આપવાની કોન્ટ્રેક્ટ નોટ વિશેનાં એક્સચેન્જનાં કયાં પરિપત્રો છે? |
|
|
| સભ્યોએ આપવાની કોન્ટ્રેક્ટ નોટ વિશેનાં પરિપત્રો આ પ્રમાણે છેઃ
|
|
|
|
|
 |
કોન્ટ્રેક્ટ નોટ આપવા માટે કયું સ્વરૂપ (ફોર્મેટ) છે? |
|
|
| તા. 15 નવેમ્બર, 2008ના પરિપત્ર ક્ર. એમસીએક્સ/લીગલ/363/2008માં દર્શાવ્યા મુજબના સ્વરૂપમાં કોન્ટ્રેક્ટ નોટ આપવાની હોય છે.
|
|
|
|
 |
ગ્રાહકોને કોન્ટ્રેક્ટ નોટ ક્યારે આપવાની હોય છે? |
|
|
|
સોદો થયાના 24 કલાકની અંદર ગ્રાહકોને તેમના તમામ સોદાઓ માટે કોન્ટ્રેક્ટ નોટ આપવાની હોય છે. તે સંબંધે આપ કૃપયા તા. 6 જૂન, 2008નું પરિપત્ર ક્ર. એમસીએક્સ/કોમ્પ/195/2008 જોઇ લો.
|
|
|
|
 |
કોન્ટ્રેક્ટ નોટને ક્રમાંક આપવાની બાબતે કઇ જરૂરિયાતો છે? |
|
|
|
કોન્ટ્રેક્ટ નોટને એકથી શરૂ કરીને અનુક્રમ આપવાના હોય છે. નવા વર્ષની શરૂઆતથી ફરી એકથી શરૂઆત કરવાની હોય છે. સભ્ય એક કરતાં વધારે કચેરી ધરાવતા હોય તો તેઓ અનુક્રમની આગળ સંબંધિત કચેરીનું નામ અથવા સંકેતાંક રાખી શકે છે. આપ આ સંબંધે તા. 10 જાન્યુઆરી, 2006નું પરિપત્ર ક્ર. એમસીએક્સ/012/2006 જોઇ લો.
|
|
|
|
 |
સભ્ય ડિજિટલ કોન્ટ્રેક્ટ નોટ આપી શકે? |
|
|
|
|
 |
ડિજિટલ કોન્ટ્રેક્ટ નોટ ઉપરાંત ફિઝિકલ કોન્ટ્રેક્ટ નોટ પણ આપવાની હોય છે? |
|
|
| ગ્રાહક વિનંતી કરે તો ડિજિટલ કોન્ટ્રેક્ટ નોટ ઉપરાંત ફિઝિકલ કોન્ટ્રેક્ટ નોટ પણ આપવી પડે. તે સંબંધે કૃપયા તા. 1 સપ્ટેમ્બર, 2007નું પરિપત્ર ક્ર. એમસીએક્સ/304/2007 જોઇ લો.
|
|
|
|
 |
કોન્ટ્રેક્ટ નોટ ગ્રાહકોને મોકલાયાનો પુરાવો રાખવાને લગતી કોઇ આવશ્યક્તા છે? |
|
|
|
|
 |
કોન્ટ્રેક્ટ નોટ પર બ્રોકરેજની રકમ અલગથી દર્શાવવી ફરજિયાત છે? |
|
|
| હા, કોન્ટ્રેક્ટ નોટ માટેના નિર્ધારિત સ્વરૂપ મુજબ બ્રોકરેજની રકમ અલગથી દર્શાવવી જરૂરી છે. આપ કૃપયા વેપારનો નિયમ ક્ર. 28 અને તા. 15 નવેમ્બર, 2008નું પરિપત્ર ક્ર. એમસીએક્સ/લીગલ/363/2008 જોઇ લો.
|
|
|
|
 |
બ્રોકરેજની મહત્તમ રકમ કેટલી લઇ શકાય છે? |
|
|
| ડિલિવરી ન કરવાની હોય એવા સોદા માટે બ્રોકરેજની મહત્તમ મર્યાદા 1 ટકો અને ડિલિવરીમાં પરિણમતા સોદા માટે 2 ટકા (વત્તા ખર્ચ)ની મર્યાદા રખાઇ છે. આપ આ સંબંધે વેપારનો નિયમ ક્ર. 28 જોઇ લો.
|
|
|
ઉપર
|
|
| |
|
| એકાઉન્ટના ચોપડા |
|
 |
એકાઉન્ટના ચોપડા રાખવાને લગતા કયા સંદર્ભ છે? |
|
|
| એકાઉન્ટના ચોપડા રાખવાને લગતા સંદર્ભો નીચે પ્રમાણે છેઃ |
|
|
|
|
 |
એકાઉન્ટના ચોપડા કેટલા સમય સુધી સાચવીને રાખવાના હોય છે? |
|
|
| એકાઉન્ટના ચોપડા ત્રણ વર્ષ સુધી સાચવીને રાખવાના હોય છે. ઓર્ડર લોગ/ટ્રેડ લોગ ઓછામાં ઓછાં સાત વર્ષ સુધી સાચવવાના હોય છે. |
|
|
ઉપર
|
|
| |
| વાર્ષિક પાલન અહેવાલ |
|
 |
વાર્ષિક પાલન અહેવાલ સુપરત કરવા સંબંધે કઇ બાબતો ધ્યાનમાં રાખવાની છે? |
|
|
| વાર્ષિક પાલન અહેવાલ સંબંધે આ પરિપત્રો ધ્યાનમાં લઇ શકાશેઃ |
|
|
|
|
 |
એક્સચેન્જના સભ્યોએ વાર્ષિક પાલન અહેવાલ સુપરત કરવા માટેની કઇ રીત છે? |
|
|
|
|
 |
વર્ષ 2009-10 માટેનો વાર્ષિક પાલન અહેવાલ સુપરત કરવાની છેલ્લી તારીખ કઇ છે? |
|
|
|
|
 |
પાલન અધિકારી વાર્ષિક પાલન અહેવાલ પર સહી કરી શકે છે? |
|
|
|
|
 |
વાર્ષિક પાલન અહેવાલના કેટલાક મુદ્દા લાગુ પડતા ન હોય તો સભ્યોએ શું કરવું? |
|
|
| જવાબ ભરવાના ખાનામાં ‘N.A.’ લખો અને રિમાર્ક્સની કોલમમાં તેના માટેનું કારણ લખો. |
|
|
ઉપર
|
|
| |
| એન્ટિ મની લૉન્ડરિંગ |
|
 |
પ્રિવેન્શન ઓફ મની લૉન્ડરિંગ એક્ટને લગતાં પરિપત્રો કયાં? |
|
|
|
|
 |
પ્રિન્સિપાલ ઓફિસરની નિમણૂક સંબંધેની કઇ આવશ્યક્તા છે? |
|
|
| સભ્યો/ઇન્ટરમિડિટરીઝે મુખ્ય મથકે અથવા કોર્પોરેટ ઓફિસે પ્રિન્સિપાલ ઓફિસર તરીકે મૅનેજમેન્ટના વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવી આવશ્યક છે. પ્રિન્સિપાલ ઓફિસરનું નામ, હોદ્દો તથા સરનામાંની જાણ ફાઈનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ - ઈન્ડિયા (એફઆઈયુ-ઈન્ડિયા)ના ડિરેક્ટરની કચેરીને કરવામાં આવવી જોઇએ. આ સંબંધે વધુ વિગતો માટે કૃપયા તા. 27 નવેમ્બર, 2009નું પરિપત્ર ક્ર. એમસીએક્સ/કોમ્પ/488/2009 જોઇ લો. |
|
|
|
 |
એફઆઈયુ-ઈન્ડિયાને કયા પ્રકારના વ્યવહારોની જાણ કરવી આવશ્યક છે? |
|
|
| સભ્યો/ઇન્ટરમિડિયરીઝ નીચે જણાવેલા વ્યવહારોની જાણ એફઆઈયુ-ઈન્ડિયાને કરવી આવશ્યક છેઃ |
- રોકડ વ્યવહારો
- શંકાસ્પદ વ્યવહારો
વધુ વિગતો માટે આપ તા. 27 નવેમ્બર, 2009નું પરિપત્ર ક્ર. એમસીએક્સ/કોમ્પ/488/2009 જોઇ લો. |
|
|
|
 |
રોકડ વ્યવહારોની જાણ એફઆઈયુ-ઈન્ડિયાને ક્યારે કરવાની હોય છે? |
|
|
| જ્યાં લાગુ હોય ત્યાં દરેક મહિનાના રોકડ વ્યવહારોની જાણ પછીના મહિનાની પંદરમી તારીખ સુધીમાં એફઆઈયુ-ઈન્ડિયાને કરવાની હોય છે. તેનું સ્વરૂપ તા. 27 નવેમ્બર, 2009ના પરિપત્ર ક્ર. એમસીએક્સ/કોમ્પ/488/2009ની અનુસૂચિ 1માં જણાવવામાં આવ્યું છે. વધુ વિગતો માટે કૃપયા સંબંધિત પરિપત્ર જોઇ લો. |
|
|
|
 |
શંકાસ્પદ વ્યવહારોની જાણ એફઆઈયુ-ઈન્ડિયાને ક્યારે કરવાની હોય છે? |
|
|
| રોકડ કે તેના સિવાયનો કોઇપણ વ્યવહાર અથવા પરસ્પર સંકળાયેલા અનેક વ્યવહારો શંકાસ્પદ છે એવા નિષ્કર્ષ પર આવ્યાના 7 દિવસની અંદર તેની જાણ કરવાની હોય છે. તેનું સ્વરૂપ તા. 27 નવેમ્બર, 2009ના પરિપત્ર ક્ર. એમસીએક્સ/કોમ્પ/488/2009ની અનુસૂચિ 2માં જણાવવામાં આવ્યું છે. વધુ વિગતો માટે કૃપયા સંબંધિત પરિપત્ર જોઇ લો. |
|
|
ઉપર
|
|
|
| |
| જાહેરખબર |
|
 |
સભ્યોએ વ્યાપાર પ્રાપ્ત કરવા માટેની જાહેરખબર આપતાં પહેલાં એક્સચેન્જ પાસેથી પરવાનગી લેવી આવશ્યક છે? |
|
|
|
|
 |
સભ્યોએ આપવાની જાહેરખબર સંબંધે કોઇ માર્ગદર્શિકા છે? |
|
|
|
ઉપર
|
|
|
| |
| કાર્યાલય વ્યવસ્થાપન |
|
 |
નોટિસ બોર્ડ રાખવા સંબંધેની કોઇ આવશ્યક્તા છે? |
|
|
|
|
 |
એક્સચેન્જે આપેલું નોંધણી પ્રમાણપત્ર કાર્યાલયમાં ક્યાં દર્શાવવાનું હોય છે? |
|
|
| એક્સચેન્જે આપેલું નોંધણી પ્રમાણપત્ર સભ્યોની મુખ્ય કાર્યાલયમાં અને શાખાઓ/સબ-બ્રોકરોની કાર્યાલયોમાં દર્શાવવાનું હોય છે. |
|
|
|
 |
સભ્યોએ સીટીસીએલ અને ઇન્ટરનેટ આધારિત ટ્રેડિંગ માટે સિસ્ટમ ઑડિટ કરાવવાની જરૂર છે ખરી? |
|
|
|
ઉપર
|
|
|
| |
| ભંડોળનું વ્યવસ્થાપન |
|
 |
સભ્યોએ પોતાના ગ્રાહકોને ક્યારે ભંડોળની ચૂકવણી કરવાની હોય છે? |
|
|
| સભ્યોએ એક્સચેન્જ પાસેથી પે-આઉટ મળ્યાના 48 કલાકની અંદર પોતાના તમામ ગ્રાહકોને ભંડોળની પૂરેપૂરી ચૂકવણી કરવી આવશ્યક છે. આ સંબંધે કૃપયા તા. 1 સપ્ટેમ્બર, 2007નું પરિપત્ર ક્ર. એમસીએક્સ/કોમ્પ/304/2007 જોઇ લો. |
|
|
|
 |
સભ્યોએ પોતાના ગ્રાહકોને ભંડોળ માટેનું સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ ક્યારે મોકલવાનું હોય છે? |
|
|
| ભંડોળ માટેનું સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ ત્રુટિ જણાવવાની કલમ સાથે તમામ ગ્રાહકોને ત્રિમાસિક ધોરણે મોકલવાનું હોય છે. આ સંબંધે કૃપયા તા. 1 સપ્ટેમ્બર, 2007નું પરિપત્ર ક્ર. એમસીએક્સ/કોમ્પ/304/2007 જોઇ લો. |
|
|
|
 |
સભ્યે પોતાના ગ્રાહકો પાસેથી માર્જિન લેવાનું હોય છે? |
|
|
| હા, સભ્યોએ પોતાના ગ્રાહકો પાસેથી માર્જિન લેવાનું હોય છે. |
|
|
|
 |
માર્ક ટુ માર્કેટને પગલે ગ્રાહકોને કરવામાં આવેલી ચૂકવણીના પુરાવા રાખવાને લગતી કોઇ આવશ્યક્તા છે? |
|
|
|
|
 |
સભ્યો પોતાના ગ્રાહકો પાસેથી રોકડ સ્વીકારી શકે ખરા? |
|
|
|
|
 |
સભ્યો અને ગ્રાહકો વચ્ચે પૈસાની લેવડદેવડ કયા સ્વરૂપે થવી જોઇએ? |
|
|
| સભ્યો અને ગ્રાહકો વચ્ચે એકાઉન્ટ પેયી ચેક/ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ઇએફટી મારફતે સીધી બૅન્ક ખાતામાં ક્રેડિટ અથવા રિઝર્વ બૅન્કે માન્ય રાખેલા અન્ય કોઇ માધ્યમ દ્વારા ચૂકવણી થવી જોઇએ. આ સંબંધે કૃપયા તા. 1 સપ્ટેમ્બર, 2007નું પરિપત્ર ક્ર. એમસીએક્સ/કોમ્પ/304/2007
તા. 9 જૂન, 2009નું પરિપત્ર ક્ર. એમસીએક્સ/કોમ્પ/250/2009
અને તા. 1 ઑક્ટોબર, 2009નું પરિપત્ર ક્ર. એમસીએક્સ/કોમ્પ/401/2009
જોઇ લો. |
|
|
ઉપર
|
|
|
| |
| અન્ય |
|
 |
પાલન
અધિકારીની
નિમણૂક
માટે
કોઈ
જરૂરિયાતો
સંતોષવી
જરૂરી
છે? |
|
|
|
|
 |
સભ્યે
વાર્ષિક
ધોરણે
કયા
દસ્તાવેજો
સુપરત
કરવાના
હોય
છે? |
|
|
| સભ્યે
વાર્ષિક
ધોરણે
નીચે
મુજબના
દસ્તાવેજો
સુપરત
કરવાના
હોય
છેઃ
|
|
પાલનનો
વાર્ષિક
અહેવાલઃ
આપ આ
સંબંધે
કૃપયા
તા.
27 મે,
2008નું
પરિપત્ર
ક્ર.
એમસીએક્સ/કોમ્પ./183/2008
જોઈ
લો.
વાર્ષિક
રિટર્નઃ
આપ આ
સંબંધે
તા.
27 મે,
2008નું
પરિપત્ર
ક્ર.
એમસીએક્સ/કોમ્પ/183/2008
જોઈ
લો.
|
|
|
|
 |
કોઈ
એક જ
ગ્રાહકને
એક કરતાં
વધારે
ગ્રાહક
સંકેતાંક
આપી
શકાય
છે? |
|
|
|
|
 |
સભ્યોના
ઈન્સપેક્શન
દરમિયાન
ધ્યાનમાં
આવેલા
નિયમભંગ/પાલનના
અભાવ
બદલ
થયેલા
દંડ/સજાની
યાદીને
લગતું
કોઈ
પરિપત્ર
છે? |
|
|
|
|
 |
મૂડી
બજારના
સસ્પેન્ડેડ
કે ડિબાર્ડ
બ્રોકરો,
સબ બ્રોકરો
અને
અન્ય
હસ્તીઓ
કોમોડિટી
ડેરિવેટિવ
બજારમાં
સહભાગી
થઈ શકે? |
|
|
| ના,
આ બાબતે
આપ કૃપયા
તા. 10
જાન્યુઆરી,
2006નું
પરિપત્ર
ક્ર.
એમસીએક્સ/011/2006
જોઈ
લો. |
|
|
|
 |
શું
કોઇ સભ્ય પોર્ટફોલિયો
મૅનેજમેન્ટ પ્રવૃત્તિઓ
કરી શકે? |
|
|
|
|
 |
સ્ટેટસ
રિપોર્ટ
માટે
અરજી
કરવા
કોઈ
સ્વરૂપ
છે? |
|
|
|
|
 |
એમસીએક્સના
એક સભ્ય
બીજા
સભ્યના
ગ્રાહક
બની
શકે? |
|
|
|
|
 |
એમસીએક્સના
લોગોનો ઉપયોગ કરવા
વિશે કોઇ માર્ગદર્શિકા
છે? |
|
|
|
|
 |
ગ્રાહકે
ઓર્ડર આપ્યો હોવાનો
પુરાવો રાખવાને લગતી
કોઇ આવશ્યક્તા છે? |
|
|
|
|
 |
નિષ્ક્રિય
ગ્રાહકોને લગતાં એક્સચેન્જનાં
પરિપત્રો કયાં છે? |
|
|
| નિષ્ક્રિય
ગ્રાહકોને લગતાં પરિપત્રો
આ પ્રમાણે છેઃ |
|
|
|
ઉપર
|
|
| |
|
|
|
| |
|
|
|
 |
|
|
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS “MCX
<space> <Commodity
Name>“ લખીને 58888 ઉપર મોકલો |
|
 |
|
|
|