નોંધઃ સભ્યોને નોંધ લેવા વિનંતી કે જો તેઓ ઉપરોક્ત સ્ટેટસ રિપોર્ટ માટેની વિનંતીની નકલ સ્કેન કરીને compliance@mcxindia.com પર ઈ-મેઈલ દ્વારા મોકલાવશે તો એક્સચેન્જ તેમની અરજીનો નિકાલ વધુ ઝડપથી લાવી શકશે. જો કે, ઉપરોક્ત વિનંતીની હાર્ડ કોપી ફરજિયાતપણે મોકલવી જરૂરી છે તેની નોંધ લેવા વિનંતી.