 |
ટ્રેડિંગ-કમ-ક્લીયરિંગ મેમ્બર (ટીસીએમ) - ડિપોઝિટ વગરના અને ડિપોઝિટવાળા |
|
|
|
| ટ્રેડિંગ-કમ-ક્લીયરિંગ સભ્યો પોતાના ખાતામાં તથા પોતાના ગ્રાહકોનાં ખાતાંમાં ટ્રેડિંગ કરવાનો અધિકાર ધરાવે છે. તેઓ પોતાના સોદાઓનું ક્લીયરિંગ અને પતાવટ પણ કરી શકે છે. તેમને બે શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છેઃ ડિપોઝિટ વગરના અને ડિપોઝિટવાળા. |
| |
| પાત્રતાના માપદંડ |
| હસ્તીઓ
- નીચે જણાવ્યા મુજબની હસ્તીઓ નિયમનકારી ધોરણો તથા જોગવાઈઓનું પાલન કરીને સભ્યપદ માટે અરજી કરી શકે છે - |
- વ્યક્તિગત માલિકી (માલિકી પેઢી)
- રજિસ્ટર્ડ ભાગીદારી પેઢી
- એચયુએફ
- કંપનીઓ
- સહકારી સોસાયટીઓ
- જાહેર ક્ષેત્રની સંસ્થાઓ
- વૈધાનિક સંસ્થાઓ અથવા અન્ય કોઇ સરકારી કે બિન-સરકારી હસ્તી
|
| |
| નેટવર્થ |
| ટીસીએમ બનવા માટે પાત્ર થવા લઘુતમ નેટવર્થ રૂ।. 75 લાખ હોવી આવશ્યક છે. |
| |
|
|
|
|
|
|
 |
ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડિંગ-કમ-ક્લીયરિંગ મેમ્બર (આઇટીસીએમ) |
|
|
|
| ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડિંગ-કમ-ક્લીયરિંગ મેમ્બર (આઇટીસીએમ) પોતાના ખાતામાં તથા પોતાના ગ્રાહકોનાં ખાતાંમાં સોદા કરી શકે છે. તેઓ પોતે કરેલા તથા એક્સચેન્જના ટ્રેડિંગ મેમ્બર અને ટ્રેડિંગ-કમ-ક્લીયરિંગ મેમ્બરે કરેલા સોદાઓનું ક્લીયરિંગ અને પતાવટ પણ કરી શકે છે. |
| |
| પાત્રતાના માપદંડ |
| હસ્તીઓ
- નીચે જણાવ્યા મુજબની હસ્તીઓ નિયમનકારી ધોરણો તથા જોગવાઈઓનું પાલન કરીને સભ્યપદ માટે અરજી કરી શકે છે - |
|
|
| |
| નેટવર્થ |
| આઇટીસીએમ બનવા માટે પાત્ર થવા લઘુતમ નેટવર્થ રૂ।. 100 લાખ હોવી આવશ્યક છે. |
| |
|
|
|
|
|
|
 |
પ્રોફેશનલ ક્લીયરિંગ મેમ્બર (પીસીએમ) |
|
|
|
| પ્રોફેશનલ ક્લીયરિંગ મેમ્બર એક્સચેન્જના ટ્રેડિંગ-કમ-ક્લીયરિંગ મેમ્બર કે ટ્રેડિંગ મેમ્બરે કરેલા સોદાઓનું ફક્ત ક્લીયરિંગ અને પતાવટ કરી શકે છે. |
| |
| પાત્રતાના માપદંડ |
| હસ્તીઓ
- કોઈપણ કંપની, સંસ્થા નિયમનકારી ધોરણો તથા જોગવાઈઓનું પાલન કરીને સભ્યપદ માટે અરજી કરી શકે છે - |
| |
| નેટવર્થ |
| આઇટીસીએમ બનવા માટે પાત્ર થવા લઘુતમ નેટવર્થ રૂ।. 500 લાખ હોવી આવશ્યક છે. |
| |
|
|
|
|
|
|
 |
ટ્રેડિંગ મેમ્બર (ટીએમ) |
|
|
|
| ટ્રેડિંગ મેમ્બર પોતાના ખાતામાં તથા પોતાના ગ્રાહકોનાં ખાતાંમાં સોદા કરવાનો અધિકાર ધરાવે છે. જો કે, તેઓ એ સોદાઓનું ક્લીયરિંગ કે પતાવટ કરી શકતા નથી. તમામ ટ્રેડિંગ મેમ્બરોએ એક્સચેન્જમાં ક્લીયરિંગ કરાવવાનો અધિકાર ધરાવતા એક યા બીજા ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડિંગ-કમ-ક્લીયરિંગ મેમ્બર કે પ્રોફેશનલ ક્લીયરિંગ મેમ્બર સાથે સંલગ્ન થવું પડે છે. |
| |
| પાત્રતાના માપદંડ |
| હસ્તીઓ
- નીચે જણાવ્યા મુજબની હસ્તીઓ નિયમનકારી ધોરણો તથા જોગવાઈઓનું પાલન કરીને સભ્યપદ માટે અરજી કરી શકે છે - |
- વ્યક્તિઓ (વ્યક્તિગત માલિકી પેઢી સહિત)
- રજિસ્ટર્ડ ભાગીદારી પેઢીઓ
- કોર્પોરેટ બોડીઝ
- હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી (એચયુએફ)
|
| |
| નેટવર્થ |
| ટ્રેડિંગ મેમ્બર બનવા માટે પાત્ર થવા કંપનીઓ સિવાયની હસ્તીઓ માટેની લઘુતમ નેટવર્થ રૂ।. 10 લાખ અને કંપનીઓ માટે રૂ।. 25 લાખ હોવી આવશ્યક છે. |
| |
|
|
|
|
|
|
 |
સામાન્ય પ્રશ્નો |
|
|
|
|
|
|