વોલ્યુમ 6-ભંડોળ અલાયદું રાખવા વિશે અને પે-આઉટ વિશે
12-માર્ચ-09
વોલ્યુમ 7-ક્લાયન્ટ પાસેથી બ્રોકરેજ લેવા વિશે
19-માર્ચ-09
વોલ્યુમ 7.1 - ક્લાયન્ટ પાસેથી બ્રોકરેજ લેવા વિશે
04-ફેબ્રુઆરી-11
વોલ્યુમ 8 - અધિકૃત વ્યકિત સંબંધે તા. 7 ઑગસ્ટ, 2010ના પરિપત્ર દ્વારા સબ-બ્રોકર/ફ્રેન્ચાઇઝીની પ્રથા બંધ કરવામાં આવી છે.
વોલ્યુમ 9-રોકાણકારોની ફરિયાદો અને નોટિસ બોર્ડ
02-એપ્રિલ-09
વોલ્યુમ 10-પાલન અધિકારી અને એમસીસીપી વિશેની આવશ્યક્તા
09-એપ્રિલ-09
વોલ્યુમ 11-કેટલાક ફેરફારો સંબંધે એક્સચેન્જને જાણ કરવા વિશેની આવશ્યક્તાઓ
16-એપ્રિલ-09
વોલ્યુમ 12-પોર્ટફોલિયો મૅનેજમેન્ટ/એડવાઈઝરી સેવાઓ માટે પરવાનગી નથી
06-ફેબ્રુઆરી-12
વોલ્યુમ 13-યુનિક ક્લાયન્ટ કોડ (યુસીસી)
01-ફેબ્રુઆરી-12
વોલ્યુમ 14-વાર્ષિક પાલન અહેવાલ અને વાર્ષિક રિટર્ન્સ
07-મે-09
વોલ્યુમ 15-ટીડબલ્યુએસના માન્યતાપ્રાપ્ત ઉપયોગકર્તા
14-મે-09
વોલ્યુમ 16- ગ્રાહકો પાસેથી માર્જિનની વસૂલી
24-જુલાઈ-09
વોલ્યુમ 16.1- ગ્રાહકો પાસેથી માર્જિનની વસૂલી
06-ફેબ્રુઆરી-12
વોલ્યુમ 17- એન્ટિ મની લૉન્ડરિંગ
13-ઑગસ્ટ-10
વોલ્યુમ 18- નિષ્ક્રિય ગ્રાહકોનાં ખાતાં
10-નવેમ્બર-10
વોલ્યુમ 19- અધિકૃત વ્યક્તિની નિમણૂક
04-ફેબ્રુઆરી-11
વોલ્યુમ 20 – પ્રિ-ફંડેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ
31-જાન્યુઆરી-12
નોંધઃ
સભ્યો કૃપયા એ વાતની નોંધ લે કે એક્સચેન્જ જરૂર પડ્યે અનેક તબક્કે વિવિધ પરિપત્રકો ઉપરાંત પેટા નિયમો, વેપારના નિયમો અને નિયમોમાં કરાયેલા ફેરફાર તથા વાયદા બજાર પંચ પાસેથી મળેલી સૂચના જાહેર કરે છે. સભ્યોએ આવાં પરિપત્રકો, પેટા નિયમો અને વેપારના નિયમો વિશે કરેલી પૃચ્છાને પગલે એક્સચેન્જે કરેલી અનેક ઔપચારિક સ્પષ્ટતાઓને ઉક્ત શ્રેણીમાં સંકલિત કરવામાં આવી છે. સંકલનને ચોક્સાઈપૂર્ણ રાખવા માટે શક્ય તે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. છતાં સભ્યો શ્રેણીનો સંદર્ભ લેતી વખતે સંબંધિત પરિપત્રકો, પેટા નિયમો, નિયમો અને વેપારના નિયમો જોઈ જવા વિનંતી.