| કોન્ટ્રેક્ટ મહિના |
જાન્યુઆરીથી ડિસેમ્બર (માસિક કોન્ટ્રેક્ટ) |
| પાકતી તારીખ |
કોન્ટ્રેક્ટના પાકતા મહિનાનો છેલ્લો દિવસ |
| વેપારનો એકમ |
1 ગ્રામ |
| ક્વોટેશન |
1 ગ્રામ |
| ભાવ ક્વોટ |
વેચાણવેરા/વેટ, અન્ય કોઈ અતિરિક્ત કરવેરા અથવા સરચાર્જને બાદ કરતાં એક્સ-મુંબઈ (આયાત ડ્યૂટી, કસ્ટમ્સ, વેચાણવેરો, સ્થાનિક કરવેરા અને ઓક્ટ્રોયને લગતા તમામ કરવેરા અને લેવી સહિત) |
| મહત્તમ ઓર્ડર |
10 કિલો |
| ટિક સાઇઝ |
રૂ. 1 |
| દૈનિક ભાવમર્યાદા |
3% |
| પ્રારંભિક માર્જિન |
4% |
| ટેન્ડર સમયગાળો |
કોન્ટ્રેક્ટના પાકતા મહિના પહેલાંના પાંચ દિવસ |
| ડિલિવરી સમયગાળો |
કોન્ટ્રેક્ટની પાકતી તારીખ પછીનો કામકાજનો પહેલો દિવસ |
| ડિલિવરી સમયગાળાનું માર્જિન |
નામે બોલાતા જથ્થાની 25% રકમ |
| ડિલિવરીનો એકમ |
8 ગ્રામ અને તેના ગુણાંકમાં |
| ડિલિવરી લોજિક |
ફરજિયાત |
| ડિલિવરી કેન્દ્ર |
મુંબઈમાં ગ્રુપ 4 સિક્યુરિટાસ અને અમદાવાદ, નવી દિલ્હી, હૈદરાબાદ, બેંગલોર, ચેન્નઈ અને કોલકાતામાં અતિરિક્ત ડિલિવરી કેન્દ્રો |
| ગુણવત્તાનાં ધોરણો |
999 શુદ્ધતા. એલબીએમએમની માન્યતા ધરાવતા સપ્લાયર અથવા એમસીએક્સે માન્યતા આપી હોય તે અન્ય સપ્લાયરો. સપ્લાયરના ગુણવત્તાના પ્રમાણપત્ર સાથે 8 ગ્રામના સોનાના સિક્કાની ડિલિવરી થશે |
| પાકતી તારીખના દરની ગણતરી |
સુવર્ણ પાંદડીના આ કોન્ટ્રેક્ટની પાકતી તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં એક્સચેન્જ સોનાના 10 ગ્રામના 995 શુદ્ધતા ધરાવતા સિક્કાના હાજર ભાવ એકઠા કરશે અને 999 શુદ્ધતા માટે કેટલો ભાવ આવે છે તેની ગણતરી કરીને પાકતી તારીખનો ભાવ જાહેર કરશે. આ રીતે મળેલા હાજર ભાવનું સુવર્ણ પાંદડી માટે 1 ગ્રામના ભાવમાં રૂપાંતર કરવામાં આવશે. પાકતી તારીખનો ભાવ જાહેર કર્યા પછી ટ્રેડિંગ કરવાની પરવાનગી નથી. |
| ડિલિવરી વખતના ઘડામણના ચાર્જીસ
|
ખરીદદારે ડીડીઆર ઉપરાંત દરેક ગિની દીઠ રૂ।. 200ના ઘડામણના ચાર્જીસ વેચાણકર્તાને ચુકવવા પડશે. |