| ડિલિવરી |
8 ગ્રામ ભેગા કરીને ભૌતિક ડિલિવરી. |
ભૌતિક ડિલિવરી શક્ય નથી હોતી અને હોય તોપણ 1000 યુનિટ એટલે કે 1 કિલો જેટલું સોનું ભેગું થાય ત્યારે મળે
|
1 ગ્રામની ભૌતિક ડિલિવરી શક્ય છે. |
| શુદ્ધતા |
999. એલબીએમએ માન્યતા પ્રાપ્ત
|
995. એલબીએમએ માન્યતા પ્રાપ્ત
|
એલબીએમએ માન્યતા પ્રાપ્ત નથી
|
| વેપારનો સમયગાળો |
સવારે 10.00થી રાત્રે 11.55 |
સવારે 9.00થી બપોરે 3.30
|
સવારે 9.00થી રાત્રે 9.00
|
| ડિમેટ |
ડિમેટ અને ભૌતિક ડિલિવરી શક્ય. ડિમેટ ડિલિવરી હોય તો દરેક આઇસીઆઇએન દીઠ રૂ।. 100ના ડિમેટ ચાર્જીસ ચુકવવા પડે). ડિમેટ અને ભૌતિક ડિલિવરીમાં અરસપરસ કરી શકાય છે.
|
ફરજિયાત |
ડિમેટ સુવિધા નથી |
| સોનામાં રોકાણ |
100% |
90%થી 100% |
100% |
| અતિરિક્ત ખર્ચ |
બ્રોકરેજ |
બ્રોકરેજ, રિકરિંગ ચાર્જીસ. દર વર્ષે 1.75%થી માંડીને 2.50% (રોકાણનું સંચાલન કરવાના તથા સલાહકારી સેવાના ચાર્જીસ સહિત)
|
કોઈ અતિરિક્ત ચાર્જીસ નથી |
| લાંબા ગાળાનો કેપિટલ ગેઇન્સ ટેક્સ
|
3 વર્ષ બાદ ભૌતિક ડિલિવરી લેવાય તો |
1 વર્ષ બાદ |
3 વર્ષ બાદ |