સોનું વર્ષોથી રોકાણનો એક વિકલ્પ છે. હવે ઘણા રોકાણકારો તથા હેજ ફંડોના પોર્ટફોલિયોમાં સોનાને મહત્ત્વનું સ્થાન અપાઈ રહ્યું છે. આવામાં સુવર્ણ પાંદડીનો કોન્ટ્રેક્ટ નાના રોકાણકારો માટેનું ખાસ પ્રોડક્ટ છે.