હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટ મેપ      
ભાષા બદલો: English | हिंदी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
એમસીએક્સમાં ટ્રેડિંગ
 
એક્સચેન્જના સભ્યો વેપાર કરવાના માધ્યમ પર જઇને ઓર્ડર દાખલ કરી શકે તથા સોદા કરી શકે તે માટેની એપ્લિકેશન એટલે ટ્રેડર વર્ક સ્ટેશન (ટીડબલ્યુએસ). ઉપયોગકર્તાને સરળ પડે એવી વેપાર માટેની ઘણી ખાસિયતો તેમાં છે. દા.ત. કોમોડિટીના ભાવનું ટિકર, શ્રેષ્ઠ ખરીદી, શ્રેષ્ઠ વેચાણ, છેવટના સોદાનો ભાવ, સંબંધિત દિવસનું વોલ્યુમ, ઓપન ઇન્ટરેસ્ટ, વગેરે દર્શાવતી માર્કેટ વોચની સ્ક્રીન, ટોચના ઘટનાર અને વધનાર કોન્ટ્રેક્ટ, ચોખ્ખાં ઓળિયાં, ઓનલાઈન બેક અપ, વગેરે.
 
વેપારનું તંત્ર

માર્જિન

વેપારનો સમયગાળો

સોદાની ખાતરી

ટ્રેડિંગસંબંધી દસ્તાવેજો

સંપર્ક માટેની વિગતો

 
 
 
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS “MCX <space> <Commodity Name>“ લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો