હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટ મેપ     
ભાષા બદલો: English | हिंदी | मराठी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
એમસીએક્સ ખાતે ડિમેટ
 
આઈસીઆઈએન માહિતી
અધિકૃત ડીપી યાદી
ફૉર્મ્સ
પરિપત્રો
ડિપોઝિટરી ક્લીયરિંગ તંત્રે પતાવટની પ્રક્રિયામાં ક્રાંતિ આણી છે અને તે શેરબજારમાં કાર્યરત છે. ડિમેટ તંત્રનો વધુ લાભ લેવા માટે તેને કોમોડિટી વિશ્વમાં પતાવટની પ્રક્રિયાને વધુ સારી અને અસરકારક બનાવવા માટે પ્રસ્તુત કરવામાં આવી. હવે કોમોડિટીની ડિલિવરી વેરહાઉસની રસીદના ડિમેટ સ્વરૂપે કરી શકાય છે.

વેરહાઉસ રસીદ વેરહાઉસમાં જમા કરવામાં આવેલી કોમોડિટીના ટાઈટલ દસ્તાવેજ સ્વરૂપે વેરહાઉસ દ્વારા જમા કરનારને ઈસ્યુ કરવામાં આવે છે. આ દસ્તાવેજો એન્ડોર્સમેન્ટ અથવા ડિલિવરી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે અને વેરહાઉસમાંની કોમોડિટી માટે તેને જમા કરાવનાર અસલ જમાકર્તા અથવા રસીદધારક દાવો કરી શકે છે. વેરહાઉસની રસીદ તેના ભૌતિક સ્વરૂપમાં ટાઈટલ દસ્તાવેજોના કાગળ સ્વરૂપે હોય તેને લગતાં તમામ જોખમો ધરાવતા હોય છે. તેમાનાં કેટલાક નીચે મુજબ છેઃ
જમાકર્તાએ જો માત્ર કોમોડિટીનો આંશિક ભાગ જ ટ્રાન્સફર કરવાની જવાબદારી નિભાવવી હોય તો વેરહાઉસ રસીદના જુદા જુદા ભાગ કરવા પડે.
 
જો ટ્રાન્સફરર અને ટ્રાન્સફરી બે અલગ અલગ સ્થળોએ હોય તો વેરહાઉસ રસીદને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવી પડે જેમાં ચોરાઈ જવાના/ખોવાઈ જવાના/ખરાબ થઈ જવાનાં વગેરે જોખમો છે.
 
બનાવટી દસ્તાવેજો બનાવવાનું જોખમ
ડિમેટ સ્વરૂપમાં વેરહાઉસ રસીદ ઉપર જણાવેલી કોઈપણ મર્યાદાઓથી પર છે. ડિમેટ વેરહાઉસ રસીદને કારણે કોમોડિટીની ડિલિવરી એક વ્યક્તિથી બીજી વ્યક્તિને તુરંત કરી શકાય છે.

એક્સચેન્જનાં તમામ ઘટકો, જેમ કે, સભ્યો અને તેમના ગ્રાહકોએ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિ. અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઈન્ડિયા લિ.ના અધિકૃત ડિપોઝીટરી (ડીપીઝ) સહભાગીઓ સાથે ડિમટેરિયલાઈઝ્ડ ખાતું ખોલાવવું જરૂરી છે, જેથી ડિમેટ સ્વરૂપની વેરહાઉસ રસીદ દ્વારા કોમોડિટીની સ્વીકૃતિ અને/અથવા ડિલિવરીની સુવિધા રહે.
 
સંપર્ક માટેની વિગતો
 
નેશનલ બલ્ક હેન્ડલિંગ કોર્પોરેશન લિ.
પહેલે માળે, પ્લોટ નં. 10,
મિલેનિયમ પેટ્રોલ પંપ,
સેક્ટર નં. 26, કોપરી ગાંવ,
વાશી, નવી મુંબઈ 400705
સંપર્ક માટેની વ્યક્તિઃ   શ્રી સમીર હડકર/મિસ સ્નેહા સુવર્ણા
સંપર્ક માટેનો નંબરઃ   +91-22-39136100 (એક્સ. 6158/6131)
ઇ-મેઇલઃ demat@nbhcindia.com
વેબસાઇટઃ www.nbhcindia.com
 
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિ.
એક્સચેન્જ સ્ક્વેર, સીટીએસ નં. 255,
સુરેન રોડ, અંધેરી (પૂર્વ),
મુંબઈ 400093
સંપર્ક માટેની વ્યક્તિઃ   શ્રી રામદાસ આર./શ્રી રાજીવ રંજન
સંપર્ક માટેનો નંબરઃ   +91-22-66494000 (એક્સ. 4116/4113)
ઇ-મેઇલઃ demat@mcxindia.com
વેબસાઇટઃ www.mcxindia.com
 
ઉપર 
 
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS “MCX <space> <Commodity Name>“ લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો