હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટ મેપ      
ભાષા બદલો:  English | हिंदी | मराठी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
પતાવટની રજાઓ
 
વર્ષ 2012 માટેની ક્લીયરિંગ અને પતાવટની રજાઓ
 
અનુક્રમ પ્રસંગ તારીખ દિવસ
1 ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી ગુરુવાર
2 મહાશિવરાત્રિ 20 ફેબ્રુઆરી સોમવાર
3 ધુળેટી 08 માર્ચ ગુરુવાર
4 ગુડી પડવો 23 માર્ચ શુક્રવાર
5 મહાવીર જયંતી 05 એપ્રિલ ગુરુવાર
6 ગુડ ફ્રાઇડે 06 એપ્રિલ શુક્રવાર
7 ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી 14 એપ્રિલ શનિવાર
8 મહારાષ્ટ્ર દિવસ/મે ડે (શ્રમદિન) 01 મે મંગળવાર
9 સ્વતંત્રતા દિવસ 15 ઑગસ્ટ બુધવાર
10 પારસી નવું વર્ષ 18 ઑગસ્ટ શનિવાર
11 રમઝાન ઈદ (ઈદુલ ફિત્ર) 20 ઑગસ્ટ સોમવાર
12 ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર બુધવાર
13 ગાંધી જયંતી 02 ઑક્ટોબર મંગળવાર
14 દશેરા 24 ઑક્ટોબર બુધવાર
15 બકરી ઈદ 26 ઑક્ટોબર શુક્રવાર
16 દિવાળી (લક્ષ્મીપૂજન) 13 નવેમ્બર મંગળવાર
17 દિવાળી (બલિપ્રતિપદા) 14 નવેમ્બર બુધવાર
18 ગુરુનાનક જયંતી 28 નવેમ્બર બુધવાર
19 ક્રિસમસ 25 ડિસેમ્બર મંગળવાર
 
નોંધ:
  • બૅન્કોમાં ઉપરોક્ત દિવસોએ રજા હોવાથી તે દિવસની પે-ઇન/પે-આઉટની જવાબદારીની પતાવટ તેના પછીના બૅન્કિંગના દિવસે થશે.
  • 2 એપ્રિલ, 2012, 2 જુલાઈ 2012 અને 29 સપ્ટેમ્બર, 2012ના રોજ બૅન્કોના વાર્ષિક અને અર્ધવાર્ષિક ક્લોઝરને કારણે તે દિવસની પે-ઇન/પે-આઉટની જવાબદારીની પતાવટ ત્યાર પછી બીજા જ બૅન્કિંગના દિવસે થશે.
  • સભ્યોને સૂચના છે કે તેઓ આ દિવસોએ ટ્રેડિંગ અવિરતપણે ચાલી શકે તે માટે એક્સચેન્જમાં પૂરતાં માર્જિન રાખે, કારણ કે આગલા દિવસોનાં માર્ક ટુ માર્કેટ નુકસાન તથા એક્સચેન્જની અન્ય લેણી રકમ ઉપલબ્ધ ડિપોઝિટમાંથી લેવામાં આવશે.
  • આ યાદીમાં એક્સચેન્જ ફેરફાર કરી શકે છે.
ઉપર 
 
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS “MCX <space> <Commodity Name>“ લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો