|
|
|
|
|
|
|
|
|
|
| પતાવટની બાંયધરી |
| |
| |
| |
એક્સચેન્જમાં થયેલા તમામ સોદાઓ માટે ક્લીયરિંગ સભ્યોનું કાઉન્ટર પાર્ટી (સામો પક્ષ ફેરવી તોળે ત્યારનું) જોખમ એક્સચેન્જ પોતાના માથે લે છે.
ક્લીયરિંગ અને પતાવટ એ એક્સચેન્જે ઉપાડી લીધેલું વીમા જેવું તંત્ર છે. તે મુજબ જો કોઈ ટ્રેડિંગ સભ્ય પતાવટની પોતાની જવાબદારી નિભાવી શકે નહીં એ વખતે એક્સચેન્જ સામા પક્ષને પતાવટ કરી આપવાની બાંયધરી આપે છે. |
| |
| |
| |
|
|
| |
|
|
|
 |
|
| કોમોડિટી
વાયદાના
તાજા ભાવ
જાણવા માટે,
SMS “MCX <space>
<Commodity Name>“ લખીને
58888 ઉપર મોકલો |
|
 |
|
|