હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટ મેપ      
ભાષા બદલો: English | हिंदी | मराठी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
સામાન્ય પ્રશ્નો
 
સભ્યોએ એક્સચેન્જ પાસે કેટલી ડિપોઝિટ રાખવાની હોય છે અને તેની સામે તેમને કેટલું એક્સપોઝર મળે છે?

બીજીએસ એટલે શું?

સભ્યોએ રોકડ-બિન રોકડ ડિપોઝિટ માટે કેટલો ગુણોત્તર રાખવો પડે? આ ગુણોત્તર કયા સંજોગોમાં લાગુ પડતો નથી?

બૅન્ક ગેરંટી/ફિક્સ્ડ ડિપોઝિટ માટેની માન્યતાપ્રાપ્ત બૅન્કો કઈ?

એક્સચેન્જની માન્યતાપ્રાપ્ત ક્લીયરિંગ બૅન્કો કઈ?

પ્રાથમિક સિક્યોરિટી ડિપોઝિટની સામે એક્સપોઝર આપવામાં આવશે?

હું માર્જિનની રકમ કઈ રીતે વધારી શકું?

માર્જિન/અતિરિક્ત સિક્યોરિટી ડિપોઝિટ કઈ રીતે છૂટાં કરાવી શકાય?

પાત્ર ડિપોઝિટનું મૂલ્ય જાણવા માટે મૂલ્યાંકનની કઈ રીત અપનાવવામાં આવે છે?

ફિક્સ્ડ ડિપોઝિટ રસીદ/બૅન્ક ગેરંટી ઓછામાં ઓછી કેટલી મુદતની હોવી જોઈએ?

એફડીઆર/બૅન્ક ગેરંટી કોના નામે આપવામાં આવવી જોઈએ?

સભ્ય ત્રીજા પક્ષની (થર્ડ પાર્ટી) બૅન્ક ગેરંટી/એફડીઆર આપી શકે?

બૅન્ક ગેરંટી કેટલા મૂલ્યના સ્ટેમ્પ પેપર પર બનાવવામાં આવવી જોઈએ?

કોલેટરલ સંબંધિત દસ્તાવેજો કયા સરનામે મોકલવામાં આવવા જોઈએ?

સભ્ય અતિરિક્ત સિક્યોરિટી ડિપોઝિટ તરીકે ઈક્વિટી શેર કેવી રીતે જામીન રાખી શકે છે?

ઈક્વિટી શેર જામીન રાખવા માટેના માન્યતાપ્રાપ્ત કસ્ટોડિયન કોણ હોય છે?

કયા ઈક્વિટી શેર જામીન તરીકે રાખી શકાય?

અતિરિક્ત માર્જિન પેટે મહત્તમ કેટલા મૂલ્યના ઈક્વિટી શેર એક્સચેન્જમાં જામીન રાખી શકાય છે?

જામીન તરીકે કઈ સિક્યોરિટીઝ સ્વીકાર્ય/પાત્ર નથી?

એક્સચેન્જે જામીન રખાયેલી સિક્યોરિટીઝ માટે કઈ મર્યાદા રાખેલી છે?

જામીન તરીકે રખાયેલી સિક્યોરિટી એક્સચેન્જની માન્યતાપ્રાપ્ત યાદીમાંથી કાઢી નાખવામાં આવે તો શું થાય?

સભ્ય અતિરિક્ત સિક્યોરિટી ડિપોઝિટ પેટે કોમોડિટી/વેરહાઉસ રસીદ કઈ રીતે જામીન તરીકે રાખી શકે છે?

હાલમાં કઈ કોમોડિટી જામીન તરીકે રાખી શકાય છે?

અતિરિક્ત માર્જિન પેટે એક્સચેન્જમાં મહત્તમ કેટલા મૂલ્યની કોમોડિટી જામીન તરીકે રાખી શકાય છે? એક્સચેન્જે જામીન કોમોડિટી માટે કેટલી મર્યાદા રાખી છે?

અતિરિક્ત સિક્યોરિટી ડિપોઝિટ પેટે કઈ વેરહાઉસ રસીદો જામીન તરીકે રાખવાને પાત્ર નથી/સ્વીકાર્ય નથી?

એક્સચેન્જને અતિરિક્ત સિક્યોરિટી ડિપોઝિટ પેટે આપવા માટેની વેરહાઉસ રસીદ પર જામીન કઈ રીતે ઊભી કરી શકાય છે?

સભ્યે એક્સચેન્જની તરફેણમાં જામીન તરીકે રાખેલી વેરહાઉસ રસીદ છૂટી કરાવવા માટેની પ્રક્રિયા કઈ?

સભ્યોને તેમની કોલેટરલનું નવીનીકરણ કરાવવા માટે કઈ સૂચના આપવામાં આવે છે?

કોલેટરલ ડિપોઝિટની આવશ્યક્તા પૂરી કરવાની બાબતે સભ્યોને ક્યારે સસ્પેન્ડ કરવામાં આવે છે?

એક્સચેન્જના ટ્રેડિંગના કલાકો કયા?

કયા અલગ અલગ પ્રકારનાં માર્જિન હોય છે? તેની ગણતરી કરવા માટેની પદ્ધતિ કઈ?

બંધ ભાવ એટલે શું અને તેની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે?

પાકતી તારીખનો ભાવ (ડ્યૂ ડેટ રેટ) એટલે શું?

પતાવટના ખાતું બદલવાની રીત કઈ?

પતાવટ એટલે શું?

માર્ક ટુ માર્કેટ પતાવટ એટલે શું?

સભ્ય દૈનિક માર્ક ટુ માર્કેટ નુકસાન ભરે નહીં તો શું?

પે-ઇન અને પે-આઉટ ક્યારે થાય છે?

સભ્ય માટેના માર્ક ટુ માર્કેટ નુકસાનનું મહત્તમ પ્રમાણ કેટલું હોય છે?

સભ્યે પોતાના માર્જિનનો પૂરેપૂરો ઉપયોગ કરી લીધો હોય તો તેમણે શું કરવું પડે છે?

માર્ક ટુ માર્કેટમાં થયેલો નફો મારા માર્જિન ખાતામાં ઉમેરી શકાય?

મારી પાસેથી વિવિધ ચાર્જીસ (દા.ત. યુઝર આઇડી ચાર્જીસ, સોદાના ચાર્જીસ, વગેરે) કઈ રીતે લેવામાં આવશે?

એમસીએક્સ પર સોદાના વોલ્યુમ માટે લાગુ પડતા સોદાના ચાર્જીસ કયા?

સોદાના ચાર્જની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે?

લઘુતમ વપરાશ ફી એટલે શું? સભ્ય સક્રિય ન હોય તો પણ તેની ચુકવણી ફરજિયાતપણે કરવાની હોય છે?

સ્ટેમ્પ ડ્યૂટીના ચાર્જીસ કેટલા હોય છે?

સભ્ય ક્યારે એક્સ્ટ્રાનેટ (એસએફટીપી સર્વર)માં માહિતી મેળવવા જઈ શકે છે?

સભ્યોને કામકાજના દિવસના અંતે કયા રિપોર્ટ્સ મોકલવામાં આવે છે?

પતાવટ બાંયધરી ભંડોળ કોણ સાચવે છે?

એક્સચેન્જ બિન-પાલન બદલ કયા અલગ અલગ ચાર્જીસ લાગુ કરે છે?

 
 
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS “MCX <space> <Commodity Name>“ લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો