સભ્યે ભૂતકાળની માહિતી (ડેટા)નો સંગ્રહ કર્યો ન હોય અથવા સંગ્રહ કરાયેલી માહિતી ખોવાઈ ગઈ હોય ત્યારે તેઓ તે મેળવવા માટે એક્સચેન્જને વિનંતી કરી શકે છે. સભ્ય નિર્ધારિત સ્વરૂપમાં આ વિનંતી કરી શકે છે.
પીડીએફ
માહિતી માટેની વિનંતીનું સ્વરૂપ ડાઉનલોડ કરો
માહિતી માટે સભ્યે કરેલી વિનંતી સંબંધે નીચે જણાવાયેલા ચાર્જીસ લાગુ કરવામાં આવી શકે છે તેની નોંધ લેવા વિનંતીઃ
અનુક્રમ
માહિતી માટેની વિનંતી
દિવસની સંખ્યા
ચાર્જીસ
1
ઓબ્લિગેશન રિપોર્ટ, ટ્રેડ ફાઇલ, માર્જિન ફાઇલ, ઓળિયાંની ફાઇલ અને/અથવા ટ્રેડ/ઓર્ડરને લગતી અન્ય કોઈ બાબત