|
|
|
|
|
|
|
|
|
|
| ક્લીયરિંગ ખાતું |
| |
| |
| |
દરેક ક્લીયરિંગ સભ્યે નિર્ધારિત ક્લીયરિંગ શાખાઓમાં કોઈપણ એક અધિકૃત ક્લીયરિંગ બૅન્ક પાસે ક્લીયરિંગ ખાતું રાખવું આવશ્યક છે. એ ક્લીયરિંગ ખાતું એક્સચેન્જનાં માર્જિન અને અન્ય ચાર્જીસની ચુકવણી સહિતના ક્લીયરિંગ અને પતાવટના કામકાજ માટે જ રાખવાનું હોય છે.
ક્લીયરિંગ સભ્યોએ પોતાના પતાવટના ખાતામાં ડેબિટ અને ક્રેડિટ કરવાની અને એક્સચેન્જને સમયાંતરે સિલકની કે અન્ય માહિતી આપવાની સત્તા ક્લીયરિંગ બૅન્કને આપવાની હોય છે. ક્લીયરિંગ બૅન્ક એક્સચેન્જ પાસેથી મળેલી સૂચનાઓના આધારે ક્લીયરિંગ સભ્યોના પતાવટના ખાતામાં ડેબિટ કે ક્રેડિટ કરશે.
એક્સચેન્જના પતાવટના ખાતાના સંચાલન માટે વેપારના નિયમો જોઈ લેવાની સભ્યોને વિનંતી છે. |
| |
| |
|
|
| |
|
|
|
 |
|
| કોમોડિટી
વાયદાના
તાજા ભાવ
જાણવા માટે,
SMS “MCX <space>
<Commodity Name>“ લખીને
58888 ઉપર મોકલો |
|
 |
|
|