એક્સચેન્જ આંતરિક ક્લીયરિંગ હાઉસ ધરાવે છે. તે ડિલિવરી, ભંડોળની પતાવટ, માર્જિનિંગ તથા પતાવટ બાંયધરી ભંડોળનું સંચાલન જેવી તમામ પ્રવૃત્તિઓ કરે છે તથા તેના પર લક્ષ રાખે છે. આ તમામ કાર્યોમાં વ્યત્યય ન આવે તથા વિલંબ ન થાય તે માટે તે પતાવટનો સુનિશ્ચિત ક્રમ ધરાવે છે
એમસીએક્સે ટ્રેડિંગ સભ્યોને બૅન્કિંગ સેવાઓ પૂરી પાડવા માટે 16 ક્લીયરિંગ બૅન્કોને માન્યતા આપી છે.
ક્લીયરિંગ હાઉસ સભ્યો પાસેથી માર્જિન એકઠું કરે છે, પે-ઇન અને પે-આઉટ કરાવે છે તથા ડિલિવરી અને પતાવટની પ્રક્રિયા પર લક્ષ રાખે છે.
ક્લીયરિંગ અને પતાવટ સંબંધિત તેમના પત્રવ્યવહાર નીચે જણાવાયેલા સરનામે મોકલવા સભ્યોને વિનંતીઃ |
| |
| સંપર્ક માટેની વિગતો |
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ
ક્લીયરિંગ અને પતાવટ ખાતું
એક્સચેન્જ સ્ક્વેર,
સુરેન રોડ, અંધેરી (પૂર્વ),
મુંબઈ 400093,
મહારાષ્ટ્ર, ભારત |
| |
|
ક્લીયરિંગ અને પતાવટ માટે
અહીં સંપર્ક કરોઃ ફોન નં. 022-66494100 / 6731 8888
ઈ-મેઇલઃ c&s@mcxindia.com
|
|
| |
| |
| |
|