હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટમેપ     
ભાષા બદલો:  English | हिंदी | मराठी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
તાલીમ અભ્યાસક્રમ
 
ફાઈનાન્સિયલ ટેક્નોલોજીસ નોલેજ મૅનેજમેન્ટ કંપની (એફટીકેએમસી) ટૂંકા અને લાંબા ગાળાના તાલીમ અભ્યાસક્રમો ચલાવે છે. મુંબઈમાં તાલીમ કેન્દ્રમાં, દેશનાં અન્ય શહેરોમાંના ફ્રેન્ચાઇઝી કેન્દ્રોમાં અને દેશ-વિદેશની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓમાં આ અભ્યાસક્રમો ચલાવાય છે.

એફટીકેએમસી આફ્રિકા, મધ્ય-પૂર્વ અને અગ્નિ એશિયામાં તાલીમ અભ્યાસક્રમો ચલાવે છે. તેણે યુનિવર્સિટી ઓફ મોરિશિયસના સહયોગથી મોરિશિયસમાં પ્રશિક્ષણ કેન્દ્ર ખોલ્યું છે. આ ઉપરાંત પ્રમાણપત્ર અભ્યાસક્રમો ચલાવવા માટે લંડનની સિક્યોરિટીઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (એસઆઇઆઇ) સાથે સહયોગ સાધ્યો છે.
 
તાલીમ અભ્યાસક્રમોના લાભાર્થીઓઃ
  • વિદ્યાર્થીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ
  • જોબર્સ, બ્રોકર્સ અને ટ્રેડર્સ
  • રોકાણકારો, હેજર્સ અને આર્બિટ્રેજર્સ
  • ટ્રેડ એસોસિએશન્સ
  • રિસ્ક મૅનેજર્સ
  • આંત્રપ્રેન્યુઅર્સ
  • કંપનીઓના નાણાકીય વિભાગના અને પ્રોક્યોરમેન્ટના અધિકારીઓ
  • વેરહાઉસિંગના અધિકારીઓ
  • બૅન્કો અને નાણાકીય ઇન્ટરમિડિયરીઝ
  • સરકારી અધિકારીઓ અને વૈધાનિક સંસ્થાઓ
 
એફટીકેએમસી નીચે જણાવ્યા મુજબના તાલીમ અભ્યાસક્રમો ચલાવે છેઃ
એમસીએક્સ સર્ટિફાઈડ કોમોડિટી પ્રોફેશનલ (એમસીસીપી)

ઈક્વિટી બજાર માટેનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ

જોબિંગ, આર્બિટ્રેજ અને સ્પ્રેડ વિશે અભ્યાસક્રમ

કરન્સી અને કોમોડિટી ડેરિવેટિવ્ઝ બજારો વિશેનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ

ઇન્ટરનેશનલ વિન્ટર સ્કૂલ ઇન ફાઈનાન્સિયલ માર્કેટ્સ પ્રેક્ટિસ

નાણાકીય બજારોના વ્યવહારો વિશેનો અનુસ્નાતક ડિપ્લોમા

નેશનલ સિમ્યુલેશન લેબ

ખેડૂત જાગરૂકતા અભ્યાસક્રમો

 
વધુ વિગતો માટે અહીં સંપર્ક કરોઃ
ફાઈનાન્સિયલ ટેક્નોલોજીસ નોલેજ મૅનેજમેન્ટ કંપની લિમિટેડ
એક્સચેન્જ સ્કવેર, પહેલે માળે, સુરેન રોડ, ચકાલા,
અંધેરી (પૂર્વ), મુંબઈ 400093
ફોન નં. +91-22-67318888 એક્સ. 8808/8842
ફેક્સ નં. +91-22-66494151
ઇ-મેઇલઃ knowledgeformarkets@ftkmc.com
 
ઉપર 
 
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS "MCX <space> <Commodity Name>" લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો