હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટ મેપ     
ભાષા બદલો: English | हिंदी | मराठी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
ફરિયાદોના પ્રકાર
 
એક્સચેન્જ નીચે મુજબના કિસ્સાઓમાં મદદ કરે છેઃ
  • એક્સચેન્જના કાર્યક્ષેત્રમાં આવતી ફરિયાદો
  • એક્સચેન્જના મંચ પરથી કરાયેલા વેપારને લગતી ફરિયાદો
  • એક્સચેન્જના મંચ પરથી કરાયેલા વાયદાના સોદાઓને લગતી ફરિયાદો
  • ટ્રેડિંગ સભ્ય અને ફરિયાદી વચ્ચે દાવાની પતાવટની બાબતે કોઈ હલ આવ્યો ન હોય તેવી ફરિયાદો
  • સભ્યે પોતાનું સભ્યપદ પરત કર્યું હોય, પણ જાહેર નોટિસમાં દર્શાવાયેલી સમયમર્યાદા પૂરી થતાં પહેલાં ફરિયાદીએ એક્સચેન્જનો સંપર્ક કરી નોંધાવી હોય તેવી ફરિયાદો
  • ટ્રેડિંગ સભ્યોની સામે નીચે મુજબનાં કારણોસર થતી ફરિયાદો
    1. સભ્ય-ગ્રાહક કરાર, કોન્ટ્રેક્ટ નોટ (કરાર નોંધ), ખાતાની પતાવટ, ઑર્ડર ટ્રેડ લોગ, વગેરે દસ્તાવેજો મળ્યા ન હોય તેવા સંજોગો
    2. માર્જિન મની પરત ચૂકવાયા ન હોય તેવા સંજોગો
    3. પૂરતા માર્જિન વિના થયેલા સોદા
    4. ભંડોળ મળવામાં વિલંબ થાય કે તે ન મળે તેવા સંજોગો
    5. સંમતિ વિના ઓળિયાંની પતાવટ
    6. ખાતામાં થયેલા અનધિકૃત વ્યવહાર
    7. કોમોડિટી ખાતામાંથી અન્ય ખાતાંમાં ભંડોળની અનધિકૃત હેરફેર
 
 
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS "MCX <space> <Commodity Name>" લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો