 |
ટ્રેડિંગ સભ્ય-માન્યતાપ્રાપ્ત ઉપયોગકર્તા-ફ્રેન્ચાઈઝી સામે ફરિયાદ કોને સંબોધીને કરવી ? |
|
તમારે મુંબઈ ઑફિસના આ સરનામે ફરિયાદ કરવીઃ
ઈન્વેસ્ટર ગ્રીવન્સીસ સેલ
એક્સચેન્જ સ્ક્વેર,
સુરેન રોડ, અંધેરી (પૂર્વ),
મુંબઈ – 400093, India.
ફોન નં. 022 6731 8888 |
|
|
|
 |
આઈજીડી કેવી ફરિયાદોનો નિકાલ હાથ ધરે છે ? |
|
| કૃપયા ફરિયાદોના પ્રકારના વિભાગમાં જુઓ. |
|
|
|
 |
ફરિયાદ કરવા માટે કોઈ નિર્ધારિત ફોર્મ છે ? |
|
| હા, ફરિયાદ કરવા માટે ક્લાયન્ટ કમ્પ્લેઈન્ટ ફોર્મ રાખવામાં આવ્યું છે. |
|
|
|
 |
ફરિયાદ નોંધાવવા માટેના નિર્ધારિત ફોર્મનાં તમામ ખાનાં ભરવાં આવશ્યક છે ? |
|
| ફરિયાદ પર વાજબી ધ્યાન આપી શકાય તે માટે ફરિયાદી પોતાની પાસેની તમામ માહિતી આપે તે સલાહભર્યું છે. |
|
|
|
 |
તે માટે મારે કયા દસ્તાવેજો બીડવા જરૂરી છે ? |
|
| કૃપયા સીસીએફ (ક્લાયન્ટ કમ્પ્લેઈન્ટ ફોર્મ) જોઈ લો. |
|
|
|