| ક્રમાંક |
વિષ્ટિકારનું નામ |
ટૂંકો પરિચય |
| 1 |
ન્યાયમૂર્તિ એ. ડી. તાતેડ) નિવૃત્ત( |
- મુંબઈ વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ
|
| 2 |
શ્રી એસ.વી. જોશી |
- મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (મેટ)ના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ
|
| 3 |
શ્રી પી.બી. નિંબાળકર |
- સિડબીના ભૂતપૂર્વ ચેરમેન અને એમડી
- એનએસઇ અને એનએસડીએલની વિષ્ટિકારોની પૅનલના સભ્ય
- ઈન્ડિયન કાઉન્સિલ ઓફ આર્બિટ્રેશનના સભ્ય
|
| 4 |
શ્રી સુનીલ એન. દલાલ |
- આરબીઆઈના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર
- ઇન્ટરકનેક્ટેડ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિ.ની વિષ્ટિકારોની પૅનલના સભ્ય
|
| 5 |
શ્રી ચંદ્રકાંત કામદાર |
- ચાર્ટર્ડ આર્બિટ્રેટર (યુકે)
- સર્ટિફાઈડ ફ્રોડ એક્ઝામિનર (યુએસએ)
- ઈન્ડિયન કાઉન્સિલ ઑફ આર્બિટ્રેશનના સભ્ય
|
| 6 |
શ્રી આર. કૃષ્ણમૂર્તિ |
- ઈન્ડિયન કાઉન્સિલ ઑફ આર્બિટ્રેશનના ફેલો
|
| 7 |
શ્રી વી. એચ. પંડ્યા |
- સેબીના ભૂતપૂર્વ સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર
|
| 8 |
શ્રી અનિલ શાહ |
- બીએસઈના ભૂતપૂર્વ જોઈન્ટ સેક્રેટરી
|
| 9 |
શ્રી દેવ પ્રસાદ રોય |
- એસબીઆઈ એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડના એક્ઝિકયુટિવ ચેરમેન
- એનએસઇના વિષ્ટિકારોની પૅનલના સભ્ય
|
| 10 |
શ્રી પ્રદીપ કેડિયા |
- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી
- ઈન્ડિયન કાઉન્સિલ ઑફ આર્બિટ્રેશનના સભ્ય
|
|
11 |
શ્રી એસ. વી જોશી |
- મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (એમએટી)ના ભૂતપૂર્વ વાઈસ ચેરમેન
|
|
12 |
શ્રી ઋષભ શાહ |
|
|
13 |
શ્રી આર. વી. ઐયર |
- બૅન્ક ઑફ ઈન્ડિયાના નિવૃત્ત જી.એમ
- એનએસઈ અને એનસીડેક્સના વિષ્ટિકારોની પૅનલના સભ્ય
|
|
14 |
શ્રી એસ.સી. ગુપ્તા |
- રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત ચીફ જનરલ મૅનેજર
- એનએસઇના વિષ્ટિકારોની પૅનલના સભ્ય
|
|
15 |
શ્રી પવનકુમાર અગરવાલ |
- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
- બીએસઇના વિષ્ટિકારોની પૅનલના સભ્ય
- ઈન્ડિયન કાઉન્સિલ ઑફ આર્બિટ્રેશનના સભ્ય
|
|
16 |
ડૉ. દિલીપ કાકુભાઈ વિરાણી |
- ઈન્ડિયન કાઉન્સિલ ઑફ આર્બિટ્રેશન, ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યુટ ઑફ આર્બિટ્રેટર્સ, ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન અને ઈન્ટરનેશનલ બાર એસોસિયેશનના સભ્ય
|
|
17 |
શ્રી નરેન્દ્ર મહેતા |
- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
- બીએસઇના વિષ્ટિકારોની પૅનલના સભ્ય
|
|
18 |
શ્રી પી.જી. દેસાઈ |
- એડ્વોકેટ, હાઇ કોર્ટ, મુંબઈ
|