હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટ મેપ     
ભાષા બદલો: English | हिंदी | मराठी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
લવાદની ફી
 
લવાદની કાર્યવાહીમાં અરજદાર કે પ્રતિવાદી તરીકે પક્ષકાર હોય એ એક્સચેન્જની સભ્યે એક્સચેન્જમા અહીં જણાવ્યા મુજબની લવાદની ફી જમા કરવાની રહેશેઃ
અનુક્રમ દાવાની રકમ લવાદની ફી
1 રૂ।. 5,00,000 સુધી રૂ।. 8,000
2 રૂ।. 5,00,001 થી રૂ।. 25,00,000 સુધી રૂ।. 10,000
3 રૂ।. 25,00,000 થી વધુ રકમ માટે રૂ।. 14,000
 
લવાદની કાર્યવાહીમાં અરજદાર તરીકે અથવા પ્રતિવાદી તરીકે સહભાગી હોય એવા એક્સચેન્જના સભ્યના ઘટકે ભરવાની ફી આ પ્રમાણે છેઃ
અનુક્રમ દાવાની રકમ લવાદની ફી
1 રૂ।. 5,00,000 સુધી શૂન્ય*
2 રૂ।. 5,00,001 થી રૂ।. 25,00,000 સુધી રૂ।. 8,000
3 રૂ।. 25,00,000 થી વધુ રકમ માટે રૂ।. 14,000
*રૂ।. પાંચ લાખ સુધીના દાવાની રકમ માટે લવાદની કાર્યવાહીની ફી ઘટક વતી એક્સચેન્જ ભોગવે છે.
 
પ્રતિદાવો કે/અને વધારાનો દાવો કરનારે ઉપરની પેટા કલમ 1 અને 2માં જણાવાયા મુજબની ફી ભરવાની રહેશે.
 
 
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS "MCX <space> <Commodity Name>" લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો