હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટ મેપ     
ભાષા બદલો: English | हिंदी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
ડેટાફીડ
 
એક્સચેન્જ પર સોદા પામતાં કોમોડિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સ તથા તે જ કોમોડિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સના હાજર ભાવ અને તેમને લગતી અન્ય માહિતી એક્સચેન્જ પૂરી પાડે છે. તે માહિતીને સામૂહિક રીતે ડેટાફીડ કહેવામાં આવે છે.
 
ડેટાફીડના પ્રકાર
  • રિયલટાઇમ ડેટા ફીડઃ એમસીએક્સ એક્સચેન્જના ટ્રેડિંગ સર્વર સાથે જોડાયેલા ડેટાફીડ સર્વર મારફતે સતત ફરતી રહેતી માહિતી (ડેટા) પૂરી પાડે છે. આ ફીડમાં એક્સચેન્જમાં સોદા પામતી તમામ કોમોડિટીની સાથે સાથે હાજર ભાવ અને સૂચકાંકોની માહિતી મળે છે. રિયલટાઇમ ડેટાફીડ બે (1 અને 2) સ્તરના હોય છે. પહેલા સ્તરમાં માત્ર ઉપરછલ્લી માહિતી આપવામાં આવે છે અને બીજામાં પહેલા સ્તરની માહિતી ઉપરાંત સૌથી વધારે શ્રેષ્ઠ પાંચ બિડ ભાવ અને પાંચ આસ્ક ભાવ આપવામાં આવે છે.
  • રિયલટાઇમ ડેટાફીડ: ઇન્ટરનેટ મારફતે અથવા ખાસ રાખવામાં આવેલી 2 એમબીપીએસની લીઝ્ડ સર્કિટ મારફતે આપવામાં આવે છે. ડિલેડ (વિલંબિત) ડેટાફીડઃ એક્સચેન્જના ડેટાફીડ સર્વરમાંથી બે કે પાંચ મિનિટના નિયમિત સમયાંતરે આ ફીડ આપવામાં આવે છે. તેમાં એક્સચેન્જમાં સોદા પામતી કોમોડિટીના કોન્ટ્રેક્ટના ભાવ તથા હાજર ભાવ અને તમામ સૂચકાંકો આપવામાં આવે છે.
  • એન્ડ ઓફ ડે (ભાવકોપી): દરરોજ ટ્રેડિંગ પૂરું થયા બાદ આ ફાઇલ બને છે અને તેમાં દિવસના અંતની ભાવકોપીની માહિતી હોય છે. તેમાં કોન્ટ્રેક્ટ પ્રમાણેનો ખૂલતો ભાવ, ઉપલો ભાવ, નીચલો ભાવ અને બંધ ભાવ વોલ્યુમ વગેરે સાથે સામેલ હોય છે.
 
ડેટાફીડ માટે કોણ નોંધણી (સબસ્ક્રાઇબ) કરાવી શકે છે?

ડિલિવરીનું માધ્યમ

સબસ્ક્રિપ્શન લેવાની રીત

ડેટાફીડ વિનંતીપત્રક

ડેટાફીડને સંબંધિત નીતિ

 
સંપર્ક માટેની વિગતોઃ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ
એક્સચેન્જ સ્ક્વેર, સુરેન રોડ,
અંધેરી (પૂર્વ), મુંબઈ 400093, ભારત
ફોન નં.: 022 6731 8888
ફેક્સ નં.: 022 6649 4151
ઇ-મેઇલઃ : datafeed@mcxindia.com
 
ઉપર 
 
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS "MCX <space> <Commodity Name>" લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આપનાં સૂચનો અમારાં માટે મહત્ત્વનાં છે.
આપની વધુ સારી સેવા માટે અમને સહકાર આપો.