હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટ મેપ     
ભાષા બદલો:  English | हिंदी | मराठी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
સસ્ટેઇનેબિલિટી રિપોર્ટ
 
એમસીએક્સે સસ્ટેઇનેબિલિટીને પોતાના સમગ્ર કાર્યતંત્રમાં તથા તેને લગતા નિર્ણયોમાં આવરી લેવાની દિશામાં ઘણી પ્રગતિ કરી લીધી છે. અમારી સાથે કામ કરતી વ્યક્તિઓ તથા સહયોગીઓ પણ પોતાના કાર્યક્ષેત્રમાં નફાકારકતાની સાથે સાથે સસ્ટેઇનેબિલિટીને મુખ્ય હિસ્સો બનાવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો અમારો ઉદ્દેશ્ય છે. આ બાબતે હજી ઘણું કરવાનું બાકી છે, છતાં સસ્ટેઇનેબલ (સમાજ, પર્યાવરણ અને અર્થતંત્રને પોષક ઠરનાર) વિકાસ કરવાનો અમારો નિર્ધાર દૃઢ છે.

એમસીએક્સે સસ્ટેઇનેબિલિટીને લગતી પોતાની કામગીરીને અહેવાલ સાથે રજૂ કરવાનું વર્ષ 2009-10થી શરૂ કર્યું. “ટ્રસ્ટ, ટેક્નોલોજી, ટીમવર્ક, ટાઇમિંગ” એ શીર્ષક હેઠળનો પ્રથમ સસ્ટેઇનેબિલિટી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2010-11ના સસ્ટેઇનેબિલિટી રિપોર્ટને “ટ્રાન્સપેરન્ટ, ટ્રાન્સફોર્મ, ટ્રાન્સલેટ, ટ્રેઝર” એવું શીર્ષક આપવામાં આવ્યું છે. ગ્લોબલ રિપોર્ટિંગ ઇનિશિયેટિવ (જીઆરઆઇ) દ્વારા તૈયાર કરાયેલી ‘જી3.1’ માર્ગદર્શિકાના આધારે રિપોર્ટ બનાવવામાં આવ્યો છે. નાણાકીય સેવા ઉદ્યોગને સંબંધિત મુદ્દાઓને રિપોર્ટમાં સમાવી લેવા માટે જીઆરઆઇની તે ઉદ્યોગને લગતી પુરવણીને પણ રિપોર્ટમાં સમાવી લેવામાં આવી છે.
 
સસ્ટેઇનેબિલિટી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા વિશે વધુ જાણકારી માટે કૃપયા આ લિંકની મુલાકાત લોઃ http://sustainability.mcxindia.com
 
 
Sustainability Report 2011
સસ્ટેઇનેબિલિટી રિપોર્ટ 2011
Sustainability Report 2010
સસ્ટેઇનેબિલિટી રિપોર્ટ 2010
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS "MCX <space> <Commodity Name>" લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો