હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટમેપ     
ભાષા બદલો: English | हिंदी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
દૃષ્ટિ અને વિચારધારા
 
એમસીએક્સ ભારતમાં કોમોડિટીઝ અને ડેરિવેટિવ્ઝ બજારમાં સૌથી મોખરે છે એમાં કોઇ બેમત નથી. અમે કામ કરવા માટેનું પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવામાં માનીએ છીએ, જે વેપારના ગતિમાન વાતાવરણમાં કર્મચારીઓમાં રહેલી ક્ષમતાઓ અને કૌશલ્યને વિકસાવવામાં મદદરૂપ થાય છે. અમે નીચે મુજબનાં મૂલ્યોમાં માનીએ છીએઃ
  • તંત્રજ્ઞાનની શક્તિથી ચાલતી હોય અને જેણે ગ્રાહકોને સતત તેમના સ્રોતોનું વધારે મૂલ્ય આપતી કાર્યપદ્ધતિ અપનાવી હોય એવી પ્રગતિશીલ સંસ્થાનું સ્વપ્ન સાકાર કરવા માટે બધાએ ભેગા મળીને ગુણવત્તાપૂર્ણ કામ કરવું.
  • તમામ સ્તરે જ્ઞાન, માહિતી, અનુભવ અને સ્રોતોનું આદાનપ્રદાન કરવું જેથી નિપૂણતા ખીલે.
  • તમામ સ્તરે નિખાલસતા સાથે પારદર્શક સંવાદ સાધવો અને નવું શીખવા માટે પ્રતિબદ્ધ રહેવું.
 
એચઆરની દૃષ્ટિ
સૌથી વધુ પસંદગીપાત્ર નોકરીદાતા બનવું
 
એચઆરની વિચારધારા
  • ગૌરવ, વિશ્વાસ અને બંધુત્વનું સર્જન કરવું
  • દરેક કર્મચારીને માલિક અને ગ્રાહક ગણીને ચાલવું
 
 
 
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS "MCX <space> <Commodity Name>" લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો