હોમ    અમારા વિશે    કારકિર્દી    અમારો સંપર્ક    પ્રતિસાદ    એફએક્યુ     સાઈટ મેપ     
ભાષા બદલો: English | हिंदी | मराठी
 
MCX MARKET OPERATIONS MCX MARKET DATA Products MCX MEMBERSHIP MCX NEWS FTKMC - KNOWLEDGE HUB CORPORATE SOCIAL OPPORTUNITIES INVESTOR GRIEVANCES DOWNLOADS
 
 
 
કર્મચારીઓની સંભાળ
 
કર્મચારીઓ અમારા માટે શું માને છે એ અમારે માટે ખૂબ જ મહત્ત્વની બાબત છે. કર્મચારીઓનું વાર્ષિક સર્વેક્ષણ કરવામાં આવે છે અને તેમાં મળેલા પ્રતિભાવના આધારે કર્મચારીને સંતોષ થાય એવાં પગલાં લેવાય છે તથા તેમને લાભ અપાય છે.
એમસીએક્સના કર્મચારી તરીકે વ્યક્તિ પોતાની કારકિર્દી દરમિયાન વિવિધ લાભો મેળવવા હકદાર બને છે, જેમાં આરોગ્યની સંભાળ, વીમો, સ્ટોક ઓપ્શન યોજનાઓ અને શૈક્ષણિક સહાયનો સમાવેશ થાય છે. તે દરેક વિશે વિગતવાર માહિતી નીચે આપવામાં આવી છેઃ
 
મેડિક્લેઈમ

અકસ્માત વીમો

ટર્મ જીવન વીમો

વરિષ્ઠ અધિકારીઓની તબીબી તપાસ

તાકીદની તબીબી સહાય

એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન

ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક સહાય

પરિવહન સુવિધા

 
એમસીએક્સ એ કર્મચારીઓને સાનુકૂળ થનારી સંસ્થા છે. સંસ્થાની નીતિઓ તથા કલ્યાણકારી યોજનાઓ દ્વારા કર્મચારીઓ અને તેમના પરિવારજનોની સારી સંભાળ લેવાય એનું હંમેશા ધ્યાન રાખવામાં આવે છે.
ઉપર 
 
 
કોમોડિટી વાયદાના તાજા ભાવ જાણવા માટે, SMS "MCX <space> <Commodity Name>" લખીને 58888 ઉપર મોકલો
© કોપીરાઈટ 2010 | તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન | સ્પષ્ટતા
સાઇટ 1024 X 768ના રિઝોલ્યુશનમાં સૌથી સારી દેખાય છે | આઇઇ 8 ના યુઝર કમ્પેટિબિલિટી વ્યૂ પસંદ કરે
આરએસએસ   
   
અમારા સંપર્કમાં રહો