| ડિસેમ્બર 20, 2011 |
|
તાંબું મિનિ અને નિકલ મિનિ કોન્ટ્રેક્ટનો પ્રારંભ |
 |
 |
 |
| નવેમ્બર 23, 2011 |
|
સુવર્ણ પાંદડી (નવી દિલ્હી) કોન્ટ્રેક્ટનો નવેમ્બર 2011માં પ્રારંભ |
 |
 |
 |
| ઑક્ટોબર 3, 2011 |
|
રૂમાં વાયદાના વેપારનો પ્રારંભ |
 |
 |
 |
| સપ્ટેમ્બર 2011 |
|
જાન્યુઆરીથી જૂન 2011ના સમયગાળામાં ફ્યુચર્સ કોન્ટ્રેક્ટના સોદાની સંખ્યાની દૃષ્ટિએ એક્સચેન્જ વિશ્વમાં પાંચમા ક્રમાંકનું કોમોડિટી એક્સચેન્જ બન્યું (ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિયેશનના વોલ્યુમ સર્વેક્ષણ તથા બજારની આંકડાકીય માહિતીના આધારે) |
 |
 |
 |
| સપ્ટેમ્બર 23, 2011 |
|
કંપનીએ દૈનિક ટર્નઓવરનો રૂ।. 1116.66 અબજનો અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક હાંસલ કર્યો |
 |
 |
 |
| એપ્રિલ 18, 2011 |
|
કંપનીએ સુવર્ણ પાંદડીના એક ગ્રામ સોનાના વાયદાના કોન્ટ્રેક્ટનો પ્રારંભ કર્યો |
 |
 |
 |
| ફેબ્રુઆરી 18, 2011 |
|
કંપનીએ ચાંદી માઇક્રો, 1 કિલોના વાયદાના કોન્ટ્રેક્ટનો પ્રારંભ કર્યો |
 |
 |
 |
| ડિસેમ્બર 20, 2010 |
|
કંપનીએ ભારતમાં કોમોડિટી વાયદા બજારના વિકાસાર્થે તાઇવાન ફ્યુચર્સ એક્સચેન્જ (તાઇફેક્સ) સાથે સમજૂતી કરી |
 |
 |
 |
| ડિસેમ્બર 9, 2010 |
|
પીડબ્લ્યુસીના સહયોગથી કોમોડિટી ઇનસાઇટ્સ યરબુક 2010નું વિમોચન |
 |
 |
 |
| ઑક્ટોબર 20, 2010 |
|
બ્યુરો વેરિટાસ સર્ટિફિકેશન (ઈન્ડિયા) પાસેથી તેના આઇએસઓ 9001:2008 પ્રમાણપત્રનું નવીનીકરણ પ્રાપ્ત કર્યું |
 |
 |
 |
| જૂન 7, 2010 |
|
એક્સચેન્જે શાંઘાઇ ફ્યુચર્સ એક્સચેન્જ સાથે સમજૂતી કરી |
 |
 |
 |
| ડિસેમ્બર 3, 2009 |
|
એક્સચેન્જમાં થતા સોદાની સંખ્યાના આધારે 2009ના જાન્યુઆરીથી જૂન સુધીના સમયગાળામાં એમસીએક્સ વિશ્વનું છઠ્ઠા ક્રમાંકનું સૌથી મોટું કોમોડિટી એક્સચેન્જ બન્યું |
 |
 |
 |
| નવેમ્બર 30, 2009 |
|
એમસીએક્સે ભારતમાં પહેલી વાર એક્સચેન્જ ઓફ ફ્યુચર્સ ફોર ફિઝિકલ્સ (ઇએફપી) સોદાઓનો પ્રારંભ કર્યો |
 |
 |
 |
| ઑક્ટોબર 14, 2009 |
|
ભારતીય કોમોડિટી પરિતંત્ર વિશે ભારતની પ્રથમ યરબુકનું પ્રાઇસવોટરહાઉસકૂપર્સના સહયોગથી વિમોચન |
 |
 |
 |
| જુલાઈ 18, 2008 |
 |
એમસીએક્સઈન્ડિયા ડોટ કોમની ગુજરાતી અને હિન્દી આવૃત્તિનો પ્રારંભ કર્યો |
 |
 |
 |
| જૂન 9, 2008 |
 |
સીઈઆર (સર્ટિફાઇડ એમિશન રિડક્શન)માં વાયદાનો વેપાર શરૂ કરનાર પ્રથમ ભારતીય એક્સચેન્જ બન્યું |
 |
 |
 |
| જૂન 3, 2008 |
 |
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યોરિટીઝ કમિશન્સ (આયોસ્કો)નું સભ્યપદ પ્રાપ્ત કર્યું |
 |
 |
 |
| મે 23, 2007 |
 |
આઇએસઓ/આઇઈસી 27001:2005 પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું |
 |
 |
 |
| જુલાઈ 24, 2006 |
 |
યુરોનેક્સ્ટ, લિફ્ફે સાથે કરાર કર્યા |
 |
 |
 |
| જૂન 12, 2006 |
 |
ભારતીય ટપાલ ખાતાના નેટવર્કનો ઉપયોગ કરીને ખેડૂતોને કૃષિને સંબંધિત બાબતોની માહિતી પૂરી પાડવા તથા તેમના પ્રશ્નોના હલ લાવવા માટે મહારાષ્ટ્રના જળગાંવમાં ગ્રામીણ સુવિધા કેન્દ્ર (જીએસકે) શરૂ કરવા ભારત સરકારના ટપાલ ખાતા સાથે સહયોગ સાધ્યો |
 |
 |
 |
| જૂન 5, 2006 |
 |
નાયમેક્સ સાથે લાઇસન્સસંબંધી કરાર કર્યા |
 |
 |
 |
| ડિસેમ્બર 1, 2005 |
 |
મુંબઈ વિદ્યાપીઠ ખાતે કોમોડિટીમાં સંશોધન માટે એમસીએક્સ પીઠ (ચેર) શરૂ કરવા વિદ્યાપીઠ સાથે સમજૂતી કરી |
 |
 |
 |
| ઑક્ટોબર 25, 2005 |
 |
વાયદાના કેટલાક કોન્ટ્રેક્ટ માટે પતાવટના આધાર તરીકે લંડન મેટલ એક્સચેન્જ (એલએમઈ)ના સત્તાવાર ભાવનો ઉપયોગ કરવા માટે તે એક્સચેન્જ સાથે લાઇસન્સસંબંધી કરાર કર્યા |
 |
 |
 |
| જૂન 14, 2005 |
 |
તમામ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી) બજારોને પરસ્પર સાંકળવા માટે કંપનીએ મહારાષ્ટ્ર સ્ટેટ એગ્રિકલ્ચરલ માર્કેટિંગ બોર્ડ (એમએસએએમબી) તથા એનએસઈએપી સાથેના સંયુક્ત કાર્ય તરીકે નવી મુંબઈ એપીએમસીમાં કોમોડિટી સૂચના કેન્દ્રની સ્થાપના કરી |
 |
 |
 |
| જૂન 7, 2005 |
 |
ભારતનો પ્રથમ સંયુક્ત કોમોડિટી વાયદા સૂચકાંક - એમસીએક્સ કોમડેક્સ શરૂ કર્યો |
 |
 |
 |
| નવેમ્બર 29, 2004 |
 |
રાષ્ટ્રીય સ્તરનું કૃષિ કોમોડિટીનું હાજર એક્સચેન્જ રચવા માટે એફટીઆઇએલ અને નાફેડ વચ્ચે સમજૂતી થઇ |
 |
 |
 |
| ડિસેમ્બર 8, 2003 |
 |
સાંજના સત્રમાં વાયદાના વેપારનો તથા ઇન્ટરનેટ ટ્રેડિંગની સુવિધાનો પ્રારંભ કરીને એક્સચેન્જ અગ્રેસર રહ્યું |
 |
 |
 |
| નવેમ્બર 10, 2003 |
 |
એક્સચેન્જમાં ટ્રેડિંગનો પ્રથમ દિવસ |
 |
 |
 |
| સપ્ટેમ્બર 26, 2003 |
|
એક્સચેન્જને ભારત સરકારના ગ્રાહકસંબંધી બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ ખાતા તરફથી કાયમી માન્યતા મળી |
 |
 |
 |
| મે 28, 2002 |
|
કંપનીને પબ્લિક લિમિટેડ કંપની બનાવી અને કંપનીનું નામ બદલીને 'મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ' રાખવામાં આવ્યું |
 |
 |
 |