|
|
|
રબર |
|
|
|
|
|
|
|
રબરના પાકતા કોન્ટ્રેક્ટનાં
ધોરણો |
| જાન્યુઆરી 2010 કોન્ટ્રેક્ટ |
|
| જુલાઈ 2010 કોન્ટ્રેક્ટ |
|
| ઑગસ્ટ 2010 અને પછીના કોન્ટ્રેક્ટ |
|
|
ઉપર
|
|
|
|
| રબર | | | | | | સામાન્ય લાક્ષણિક્તાઓ | નેચરલ રબર (એનઆર)ને લેટેક્સ અથવા બાગાયતમાં ઉગાડવામાં આવેલા રબરના ઝાડો પરથી મેળવાયેલા પ્રવાહી રસમાંથી બનાવવામાં આવે છે. કુદરતી રબરને પ્રક્રિયા દ્વારા શીટ્સ, ક્રિપ્સ, બ્લોક રબર અને સંગ્રહિત લેટેક્સ રૂપમાં જાળવી રખાય છે અને તે જ સ્વરૂપમાં સૌથી વધુ માર્કેટિગ થાય છે ભારતમાં સાધારણ પણે આરએસએસ 1, આરએસએસ 2, આરએસએસ 3, આરએસએસ 4, અને આરએસએસ 5 રબરનું ઉત્પાદન અને વેચાણ થાય છે. બ્લોક રબરને આઈએસએનઆર ગ્રેડમાં તૈયાર કરવામાં આવે છે. | | | | વિશ્વ પરિદ્દશ્ય | - થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, ભારત, ચીન, મલેશિયા, વિયેતનામ વિશ્વમાં રબરના મોટા ઉત્પાદકો છે.
- વૈશ્વિક ઉત્પાદનમાં 60-80 લાખ ટનની વચ્ચે વધઘટ થતી રહે છે.2003માં 79 લાખ ટનનું ઉત્પાદન થયું હતું જેમાંથી એશિયાના દેશોએ 67.6 લાખ ટનનું ઉત્પાદન કર્યું હતું
- વપરાશના મોરચે, 2003માં કુદરતી રબરનો વૈશ્વિક વપરાશ 78.9 લાખ ટનનો હતો જેમાંથી 19 લાખ ટનનો વપરાશ એકલા ભારત અને ચીને કર્યો હતો. 2003માં સિન્થેટિક રબરનો કુલ વપરાશ 11.3 લાખ ટનનો હતો.
- દુનિયાના કુલ રબરના ઉત્પાદનમાંથી 60 ટકા વપરાશ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે થાય છે. આ ક્ષેત્રમાં કુદરતી અથવા સિન્થેટિક રબર વ્યક્તિગત ધોરણે ઉપયોગ થતો નથી તેનું બ્લેન્ડિંગ જરૂરી છે.
| | | | વિશ્વની મુખ્ય બજારો | | ટોકિયો કોમોડિટી એક્સચેન્જ, સિંગાપોર કોમોડિટી એક્સચેન્જ, ઓસાકા મર્કન્ટાઈલ એક્સચેન્જ મુખ્ય એક્સચેન્જો છે જેમાં રબરના વાયદા થાય છે. ક્વાલાલામ્પુર, લંડન, ન્યૂ યોર્ક મુખ્ય હાજર બજારો છે. | | | | ભારતીય પરિદ્દશ્ય | - ભારતમાં રબરનું ઉત્પાદન 6-7 લાખ ટનની આસપાસ છે.
- ભારતના કુલ ઉત્પાદનમાં કેરળનો હિસ્સો 90 ટકા જેટલો છે. અન્ય ઉત્પાદક કર્ણાટક છે
- આરએસએસ(રિબ્ડ સ્મોક્ડ શીટ્સ) કુલ ઉત્પાદનમાં 70 ટકા અને આયાતમાં 45 ટકા હિસ્સો ધરાવે છે. બ્લોક રબર ઉત્પાદનમાં 10 ટકા અને આયાતમાં 40 ટકા હિસ્સો ધરાવે છે.
- દેશમાં પેદા થતા 70 લાખ ટન રબરમાંથી 52 ટકા વપરાશ ટાયર ઉદ્યોગ કરે છે.
- ભારતમાં ટાયરના રૂપમાં રબરની સૌથી વધુ નિકાસ થાય છે. ભારતની ટાયરની નિકાસ વર્ષે રૂ. 1200-1300 કરોડની છે. એડવાન્સ લાઈસન્સ યોજના સામે જકાત મુક્ત આયાતની છૂટ છે પૂનઃનિકાસ માટેના નિયમ મુજબ 100 કિલોની નિકાસ માટે માત્ર 44 કિલો કુદરતી રબરની આયાત કરી શકાય છે. ભારતની આયાતમાં વર્ષાનું વર્ષ ફેરફાર થતા રહ્યો છે હાલમાં વર્ષે 50- 60 હજાર ટનની આયાત થાય છે. ખુલ્લા સામાન્ય પરવાના (ઓજીએલ) હેઠળ જકાત ચૂકવીને થતી આયાત પર 20 ટકા આયાત જકાત લાગુ પડે છે.
| | | | ભારતની મુખ્ય બજારો | | કેરળમાં કોટ્ટાયમ, કોચી, કોઝીકોડે અને કન્નુર રબરની પ્રાથમિક મુખ્ય બજારો છે. | | | | કોટ્ટાયમ ખાતે 2002-2004 દરમિયાન આરએસએસ 4 ગ્રેડના રબરના દૈનિક ભાવની ચંચળતા | | દૈનિક ચંચળતાની ટકાવારી | < 1 | 1 - 3 | > 3 | | બનાવની ટકાવારી | 78.95 | 19.74 | 1.32 | | | | | બજારને અસર કરતા પરિબળો | - રબરનું ઉત્પાદન મહિનાઓ વચ્ચે વધઘટ થાય છે અને સામાન્ય પણે ચોમાસામાં ઓછું રહે છે.
- ઔદ્યોગિક ઉત્પાદન અને ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વિકાસ
- રબરના સ્થાનિક ઉત્પાદનના ઉપયોગ અને ટાયરના ઉત્પાદકોએ કરેલી આયાતનો ગુણોત્તર
- રબરના ભાવ પર સરકારી નીતિઓનો મોટો પ્રભાવ રહે છે. જેમાં સબ્સિડિઓ, બંદર પર નિયંત્રણો વગેરેનો સમાવેશ થાય છે.
- રબરના આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધઘટની ધીમી અસર રહે છે.
- સંગ્રાહકો અને સટોડિયાઓ પણ ભાવને પ્રભાવિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
| | | ઉપર | | | |
|
આઈ-ગોલ્ડ |
|
|
|
|
|
|
|
17મી ઑક્ટોબર,2007 બાદના આઈ-ગોલ્ડ(સાપ્તાહિક ક્લીયરિંગ)
|
દિલ્હી કૉન્ટ્રેક્ટ
|
 |
કોલકાતા કૉન્ટ્રેક્ટ
|
 |
મુંબઈ કૉન્ટ્રેક્ટ
|
 |
અમદાવાદ કૉન્ટ્રેક્ટ
|
 |
|
|
|
|
|
17મીઑક્ટોબર,2007બાદના આઈ-ગોલ્ડ મીની(સાપ્તાહિક ક્લીયરિંગ) |
દિલ્હી કૉન્ટ્રેક્ટ
|
 |
કોલકાતા કૉન્ટ્રેક્ટ
|
 |
મુંબઈ કૉન્ટ્રેક્ટ
|
 |
અમદાવાદ કૉન્ટ્રેક્ટ
|
 |
|
|
|
|
|
|
|
|
|