હાજર ભાવ વિશે ખુલાસો
 

ખુલાસોઃ હાજર ભાવ ફક્ત માહિતી માટે આપવામાં આવે છે અને તેને કોઇપણ સંજોગોમાં માર્ગદર્શક ગણવામાં આવવા જોઇએ નહીં. ઉક્ત માહિતી, વિગતોની સચ્ચાઇ, ચોકસાઇ, સંપૂર્ણતા કે સક્ષમપણા વિશે એમસીએક્સ કોઇ નિવેદન કરતું નથી કે વોરંટી આપતું નથી. કોઇપણ પ્રકારની ક્ષતિ કે ચૂક બદલ તે જવાબદાર રહેશે નહીં.

ઉપયોગકર્તાઓએ/સાઇટના મુલાકાતીઓએ પોતે કરેલી સ્વતંત્ર તપાસ, આંકલન, પોતાના અંદાજ, સમજદારી તથા જોખમોના આધારે જાતે જ નિર્ણયો લેવાના રહે છે. પ્રસારિત કરવામાં આવેલા હાજર ભાવ પર વિશ્વાસ રાખવાને લીધે કે તેનો ઉપયોગ કરવાને લીધે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઇ નુકસાન થાય અથવા કોઇ ખર્ચ થાય તો તેના માટે એમસીએક્સ અને તેના સહયોગીઓ, તેના કર્મચારીઓ, ડિરેક્ટરો કે એજન્ટો જવાબદાર રહેશે નહીં.

તમામ હક મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ)ને આધીન